Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ભાજપે રાજ્યસભા માટે કયા ઉમેદવારો પસંદ કર્યા ? વાંચો

Sun, February 11 2024

ભારતીય જનતા પાર્ટી એ આગામી રાજ્યસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોના નામની રવિવારે રાત્રે જાહેરાત કરી હતી. આરપીએન સિંહ અને સુધાંશુ ત્રિવેદીને ઉત્તર પ્રદેશમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સિવાય પાર્ટીએ બિહાર, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાંથી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. ગુજરાતને બાકી રાખવામાં આવ્યું હતું. યુપીથી 7 નામ જાહેર કરાયા હતા.

ભાજપે સુભાષ બરાલાને હરિયાણાથી પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટને ઉત્તરાખંડથી રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ બિહાર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ધર્મશિલા ગુપ્તાને પણ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. નીતિશ કુમારના પૂર્વ સહયોગી ભીમ સિંહને પણ પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

આ સિવાય કર્ણાટકમાંથી નારાયણ કૃષ્ણસા ભાંડગે, છત્તીસગઢથી રાજા દેવેન્દ્ર પ્રતાપ સિંહ અને પશ્ચિમ બંગાળમાંથી સામની ભટ્ટાચાર્યને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાંથી ચૌધરી તેજવીર સિંહ, સાધના સિંહ, અમરપાલ મૌર્ય, સંગીતા બળવંત અને નવીન જૈનને પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

Share Article

Other Articles

Previous

Under 19 વર્લ્ડ કપના ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાનો ભારત સામે 79 રનથી વિજય, ભારતની ટીમ 43 ઓવરમાં 174 રનમાં સમેટાઈ

Next

શું ધડાકા થયા બિહારમાં ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
1 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
3 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

સરકારની તિજોરી છલોછલ, જીએસટી કલેક્શન 1.72 લાખ કરોડને પાર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
‘તુ મારી ઘરવાળીને સાચવે છો’  કહી બે મિત્રોએ યુવકનું ઢીમ ઢાળી દીધું
ક્રાઇમ
7 મહિના પહેલા
ટાર્ગેટ પૂરો ન થતા કંપનીએ પોતાના કર્મચારીઓના ગળામાં પટ્ટા બાંધી જમીન પર ચલાવ્યા!!
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
અદિતિ મંડળી ઉચાપત કેસ: ત્રણ આરોપીઓના આગોતરા જામીન રદ
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર