Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં શું થશે રાજકીય ખેલો ? કોણ કરશે નવાજૂની ? વાંચો

Sun, July 7 2024

રાજકીય રીતે દેશના બીજા સૌથી મોટા રાજ્ય મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી પૂરી થતાની સાથે જ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા એલાયન્સના શાનદાર પ્રદર્શન બાદ મહાગઠબંધનના મુખ્ય પક્ષ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે રાજકીય ગણતરીઓ શરૂ કરી દીધી છે. તેમના માટે સૌથી મોટા ‘દુશ્મન’ નેતા અને મુખ્યમંત્રી એકનાથ શિંદે છે જેમણે શિવસેનાને કબજે કરી હતી. ઠાકરે જુથ વિધાનસભા ચૂંટણીમાં એકનાથ શિંદેને હરાવવાની કોઈ તક છોડવા માંગતુ નથી. તે માટે પ્લાન બની ગયો છે. વિધાનસભા ચુંટણી પહેલા અહીં મોટો ખેલો થવાનો છે.

આ વ્યૂહરચના હેઠળ ઉદ્ધવ ઠાકરે રવિવારે છત્રપતિ સંભાજીનગરની મુલાકાતે ગયા હતા. એમણે ખેડૂતો સાથે વાત કરી હતી. ત્યારબાદ ભાજપના અસંતુષ્ટ નેતા રાજુ શિંદે શિવસેના ઠાકરે જૂથમાં જોડાશે. તેમની સાથે અન્ય ઘણા નેતાઓ પણ ઉદ્ધવ જૂથમાં જોડાઈ શકે છે. ભાજપ માટે આને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતાઓની વિનંતી છતાં રાજુ શિંદેએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

દલિત ચહેરો
રાજુ શિંદે છત્રપતિ સંભાજીનગરના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. તેઓ ભાજપના અનુસૂચિત જાતિ સેલના પ્રદેશ પ્રભારી હતા. ઉદ્ધવ જૂથમાં જોડાતા પહેલા, તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ માત્ર એકનાથ શિંદ કેમ્પ માટે કામ કરી રહી છે. અમે લોકસભા ચૂંટણીમાં તેમના માટે ઘણી મહેનત કરી, પરંતુ તેમણે અમને કોઈ શ્રેય ન આપ્યો. ઘણા કાર્યકરો હવે ભાજપમાં ગૂંગળામણ અનુભવી રહ્યા છે.

બીજી તરફ પૂર્વ કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવે, મંત્રી અતુલ સેવ સહિતના કેટલાક નેતાઓ રાજુ શિંદેને સમજાવતા રહ્યા. આ નેતાઓ વચ્ચે લગભગ દોઢથી બે કલાક સુધી ચર્ચા ચાલી હતી. રાવસાહેબ દાનવેએ આ બેઠક માટે તેમની નિર્ધારિત મુલાકાત રદ કરી છે.

Share Article

Other Articles

Previous

સુરતમાં બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુઆંક 7

Next

અમિત શાહે ગુજરાતમાં શું કરી જાહેરાત ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ખાવા- પીવાની ચીજોનું વેંચાણ કરતાં વેપારીઓ ચેતજો! ગમે ત્યારે થશે ચકાસણી, ઉત્પાદન અને સ્ટોરેજની સામગ્રી સહિતનો રેકોર્ડ રાખવો પડશે
7 કલાક પહેલા
ROKOના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! મેદાનમાં ફરી દેખાશે રોહિત શર્મા-વિરાટ કોહલીની જોડી: અફઘાનિસ્તાન સીરીઝ માટે શેડ્યૂલ જાહેર
7 કલાક પહેલા
ફ્લેટમાં જબરદસ્તી…સુપરહિટ ફિલ્મ ‘મંજુમ્મેલ બોયઝ’ના ડિરેક્ટર મુશ્કેલીમાં: ચિદમ્બરમ વિરુદ્ધ યૌન શોષણનો કેસ દાખલ
8 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીથી ઉભરાયું: ધાણા, જીરું, ઘઉંની સારી આવક, ધુળેટીની રજાને લઈને વાહનોના થપ્પા લાગ્યા
8 કલાક પહેલા
Categories

નેશનલ

2945 Posts

Related Posts

26 IAS અધિકારીઓની બદલી: સંજીવ કુમારને સોંપાયો ગૃહ વિભાગનો હવાલો, વિક્રાંત પાંડે બન્યા મુખ્યમંત્રીના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી
ગુજરાત
2 મહિના પહેલા
ખાલિસ્તાનની ચળવળનો ઇતિહાસ : કેનેડાની સંડોવણી-ભારતની પજવણી
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
રાજકોટમાં નશીલી દવા વેંચતા બે સહિત 54 મેડિકલ સ્ટોરના લાયસન્સ કેન્સલ
રાજકોટ
2 વર્ષ પહેલા
તમે ખાધી કે નહીં ? રાજકોટમાં કોરિએન્ડર’,આઈસ્ક્રીમ’ સહિતની ૮૦ પ્રકારની મળે છે સેન્ડવિચ !!
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર