ગુજરાતની 25 બેઠકોમાં બપોરે 3 વાગ્યા સુધીમાં કેટલા ટકા મતદાન થયું..વાંચો
સૌથી વધુ બનાસકાંઠામાં 55.74 ટકા અને સૌથી ઓછું અમરેલીમાં 37.82 ટકા
1.કચ્છમાં 41.18 ટકા
2.જૂનાગઢમાં 44.47 ટકા
3.અમદાવાદ પૂર્વ 43.55 ટકા
4.મહેસાણામાં 48.15 ટકા
5.આણંદમાં 52.49 ટકા
6.બનાસકાંઠામાં 55.74 ટકા
7.પાટણમાં 46.69 ટકા
8.સાબરકાંઠા 50.36 ટકા
9.ગાંધીનગરમાં 48.99 ટકા
10.અમદાવાદ પશ્ચિમ 42.21
11.સુરેન્દ્રનગરમાં 40.93 ટકા
12.રાજકોટથી 46.47 ટકા
13.પોરબંદરમાં 37.96 ટકા
14.જામનગરમાં 42.52 ટકા
15.અમરેલીમાં 37.82 ટકા
16.ભાવનગરમાં 40.96 ટકા
17.ખેડામાં 46.11 ટકા
18.પંચમહાલમાં 45.72 ટકા
19.દાહોદમાં 46.97 ટકા
20.વડોદરામાં 48.48 ટકા
21.છોટાઉદેપુરમાં 54.24
22.ભરૂચમાં 54.90 ટકા
23.બારડોલીમાં 51.97 ટકા
24.નવસારીમાં 48.03 ટકા
25.વલસાડમાં 58.05 ટકા