Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ઇઝરાયલની હમાસ વિરુધ્ધ હવે કેવી વ્યૂહરચના ? જુઓ

Sat, December 2 2023

ઈઝરાયેલે હમાસ પર સીઝ ફાયરના ઉલ્લંઘનનો આરોપ લગાવીને ફરીથી હવાઈ હુમલા શરુ કરી દીધા હતા . બીજી તરફ અમેરિકાના અખબારે ચોંકાવનારો દાવો કરતા કહ્યુ છે કે, ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદ દુનિયાભરમાં હમાસના નેતાઓને મારવા માટે તૈયારી કરી રહી છે. ઇઝરાયલ હવે દુનિયાના અલગ અલગ દેશોમાં છૂપાયેલા હમાસના લડાકુઓને ખતમ કરવા માંગે છે. યુધ્ધ વધુ ભીષણ બને તેવી પણ સંભાવના છે.

ઈઝરાયેલ દુશ્મનોને કોઈ પણ દેશમાં અવનવી રીત રસમ અપનાવીને મોતને ઘાટ ઉતારવા માટે નામચીન છે. દુનિયાને મોસાદના કારનામાની સારી પેઠે જાણકારી છે. એમ પણ ઈઝરાયેલ હમાસને ખતમ કરવાની જાહેરાત પહેલા પણ કરી ચુકયુ છે.

ઉલ્લેખનીય છે કે, 1972માં પેલેસ્ટાઈનના કુખ્યાત બ્લેક સપ્ટેમ્બર આતંકી સંગઠને જર્મનીના મ્યુનિક શહેરમાં રમાઈ રહેલી ઓલિમ્પિક ટાણે ઈઝરાયેલના ખેલાડીઓનુ અપહરણ કર્યુ હતુ. તે વખતે થયેલી અથડામણ અને ખેલાડીઓને બચાવવા માટે જર્મન સેના તેમજ પોલીસના નિષ્ફળ ઓપરેશનમાં કુલ મળીને 11 ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના મોત થયા હતા. ઈઝરાયેલે તેનો બદલો લેવા માટે એક દાયકા સુધી દુનિયાના વિવિધ દેશોમાં બ્લેક સપ્ટેમ્બર સાથે સંકળાયેલા અને હુમલા માટે જવાબદાર સંખ્યાબંધ આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

Share Article

Other Articles

Previous

ઇડીના એક અધિકારીએ કેવું કર્યું પરાક્રમ ? શું થયું ? વાંચો

Next

હવે રાજકોટમાં આ તારીખ પછી ઢોર પકડાયા તો છોડવામાં નહીં આવે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
2 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
3 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
3 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

સ્માર્ટ મીટર લગાવવામાં PGVCL ઓવર સ્માર્ટ : પ્રીપેડને બદલે પોસ્ટપેઈડ સ્માર્ટ મીટર ધાબડી રહ્યું છે PGVCL
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
શેર બજારમાંથી ચાલુ વર્ષે વિદેશી રોકાણકારોએ કેટલા રૂપિયા કાઢ્યા ? વાંચો
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ તે પહેલાં જ આટલા કરોડ રૂપિયાની વાંધાજનક વસ્તુઓ પકડાઈ
ગુજરાત
2 વર્ષ પહેલા
તેલંગાણા હાઇકોર્ટે સિનેમાઘરોમાં સવારે 11 વાગ્યા પહેલા અને રાત્રે 11 વાગ્યા પછી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના પ્રવેશ પર મૂક્યો પ્રતિબંધ
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર