Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

 War 2 Trailer: શું આલિયા ભટ્ટ ઋત્વિક-જુનિયર NTRની ‘War 2’ માં જોવા મળશે? અભિનેત્રીએ પોતે આપ્યો મોટો સંકેત

Sat, July 26 2025


અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત આગામી એક્શન ફિલ્મ ‘War 2’ની જાહેરાત થઈ ત્યારથી, દર્શકો તેના માટે ઉત્સાહિત છે. આ ફિલ્મ રિલીઝ થવાને માત્ર ત્રણ અઠવાડિયા બાકી છે, અને હવે તેનું મોસ્ટ અવેટેડ ટ્રેલર શુક્રવાર, ૨૫ જુલાઈના રોજ રિલીઝ થયું છે. ટ્રેલરમાં બે સુપરસ્ટાર ઋત્વિક રોશન અને જુનિયર NTR વચ્ચેની ભિીગુણ લબાઈ જોઈને ચાહકો પાગલ થઈ ગયા છે. ‘War 2’નું ટ્રેલર ખરેખર જબરદસ્ત છે, જેમાં બે મુખ્ય સ્ટાર્સ વચ્ચે જોરદાર એક્શન, રોમાંસ અને ટક્કરનો તડકો છે.


‘War 2’નું ટ્રેલર ગયા શુક્રવારે રિલીઝ થયું ગયા બાદ હવે ચાહકો ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ફિલ્મની રિલીઝ પહેલા, વધુ એક મોટું અપડેટ આવી રહ્યું છે, જેમાં બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ કેમિયો તરીકે જોવા મળી શકે છે. તેણીએ પોતે આ માહિતી આપી છે. ચાલો જાણીએ અભિનેત્રીએ શું કહ્યું.

આલિયા ભટ્ટની ઇન્સ્ટા સ્ટોરી વાયરલ

અભિનેત્રી આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં તેણીએ આગામી ફિલ્મ ‘વોર 2′ નું ટ્રેલર શેર કર્યું છે. સ્ટોરીના કેપ્શનમાં, અભિનેત્રીએ લખ્યું છે, ”War 2′, See you on the 14th, in a cinema near meee.’ આ કેપ્શનમાં, આલિયાએ મુખ્ય કલાકારો ઋત્વિક રોશન, જુનિયર એનટીઆર, કિયારા અડવાણી અને દિગ્દર્શક અયાન મુખર્જીને પણ ટેગ કર્યા છે. અભિનેત્રીના કેપ્શનમાં સૂચવવામાં આવ્યું છે કે આલિયા ભટ્ટ ‘વોર 2’ ના પોસ્ટ ક્રેડિટ દ્રશ્યમાં કેમિયો તરીકે જોવા મળશે, જે તેની આગામી જાસૂસી ફિલ્મ ‘આલ્ફા’ ની ઝલક હશે.

image-wikipedia


આલિયાની આગામી ફિલ્મની માહિતી

આલિયા ભટ્ટની આગામી જાસૂસી ફિલ્મ ‘આલ્ફા’, જે 25 ડિસેમ્બર 2025 ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જોકે, હવે એ જોવું રસપ્રદ રહેશે કે ‘વોર 2’ ના રિલીઝ દરમિયાન આલિયા શું સરપ્રાઇઝ આપે છે, કારણ કે અભિનેત્રીની ઇન્સ્ટા સ્ટોરીથી ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.

image-IMDB

ફિલ્મ ‘વોર 2’ પર એક નજર

‘War 2’નું ટ્રેલર અપેક્ષા કરતાં પણ વધુ છે! ઋત્વિક રોશન ફરી એકવાર કબીરની ભૂમિકા ભજવતો જોવા મળે છે. તે જ સમયે, જુનિયર NTR પણ ઋત્વિકથી ઓછો દેખાતો નથી. ટ્રેલર એક ભીષણ યુદ્ધની ઝલક આપે છે જે YRF સ્પાઈ યુનિવર્સ સ્કેલને વધુ વધારે છે. હાઈ-સ્પીડ ચેઝથી લઈને વિસ્ફોટક એક્શન દ્રશ્યો કે લોર-2’નું ટ્રેલર એક્શન પ્રેમીઓ અને ફ્રેન્ચાઇઝના ચાહકો મહાન પડછાયો બનીશ.

image-IMDB


પછી, જુનિયર NTRની શક્તિશાળી એન્ટ્રી ટ્રેલરની શરૂઆતમાં, ઋતિક રોશનને માથામાં ઈજાઓ સાથે સ્ક્રીન પર જોવા મળે છે. પછી તેનો અવાજ સંભળાય છે અને તે કહે છે કે હું શપથ લઉં છું કે હું મારું નામ, ઘર અને પરિવાર છોડી દઈશ અને એક પડછાયો, એક ગુમનામ, નામહીન અજાણ્યો બતાવાય છે જે કહે છે કે હું શપથ લઉં છું કે હું તે કરીશ જે બીજું કોઈ કરી શકતું નથી. હું તે યુદ્ધ લડીશ જે બીજું કોઈ લડી શકતું નથી. આ દરમિયાન, જુનિયર NTR પોતાના સિક્સ પેકને ફ્લોન્ટ કરતો જોવા મળે છે. ટ્રેલરમાં ઋતિક અને કિયારા અડવાણીની રોમેન્ટિક કેમિસ્ટ્રી પણ બતાવાઇ છે.

Share Article

Other Articles

Previous

રેલવે દ્વારા મોટી કાર્યવાહી : 2.5 કરોડ IRCTC યુઝર ID કર્યા ડીએક્ટિવેટ, શું તમારું પણ એકાઉન્ટ થયું બંધ?

Next

ભલે ઉહાપોહ થાય, રોષ ફાટી નીકળે પણ હેલમેટનું પાલન કરાવવું જ પડશે : પોલીસ-મનપાના પદાધિકારીઓને ગૃહમંત્રીનો આદેશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
19 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
19 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
20 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
20 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

વન અર્થ અને વન ફ્યુચર થી ઉપર બે સત્ર યોજાયા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટના માધાપર સર્કલ નજીક સોસાયટીઓમાં પાણીની ગંભીર સમસ્યા : શું કહ્યું, મહિલાઓએ જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
CM ભૂપેન્દ્ર પટેલનો વધુ એક હિતલક્ષી નિર્ણય : નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં 25% નો વધારો
ગુજરાત
1 વર્ષ પહેલા
રાજકોટમાં વધુ પાણી ખેંચવા-લાઈનને સાચવવા’ કરોડો રૂપિયાનું ‘પાણી’ કરાશે ! સ્ટેન્ડિંગની બેઠકમાં દરખાસ્ત મંજૂર
ગુજરાત
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર