Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

VIROSH wedding: તેલૂગુ રીતિ-રિવાજો સાથે લગ્નના બંધનમાં બંધાયા રશ્મિકા-વિજય,વરમાળા વખતે કપલ થયું ઈમોશનલ

Thu, February 26 2026

સાઉથ સિનેમાના લોકપ્રિય કપલ રહેલા રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડા હવે સત્તાવાર રીતે લગ્ન બંધનમાં બંધાઈ ગયા છે. કપલે ઉદયપુરની એક આલિશાન હોટેલમાં તેલુગુ રીતિ-રિવાજો પૂર્ણ કર્યા બાદ આજે એટલે કે 26 ફેબ્રુઆરીએ હંમેશા માટે એકબીજાના બની ગયા છે. સાંજે તેઓએ કોડવા પરંપરા મુજબ પણ લગ્નવિધિ સંપન્ન કરી. જેમાં ન તો પંડિત હતા અને ન તો સાત ફેરા લીધા. આ વિધિમાં ચોખા ઉછાળી આશીર્વાદ લેવામાં આવે છે.

Vijay Deverakonda’s brother Anand Deverakonda drops glimpses from Vijay and Rashmika’s wedding festivities

Swipe….#RashmikaMandanna #VijayDeverakonda #Virosh pic.twitter.com/XdCdJnnBP9

— @zoomtv (@ZoomTV) February 26, 2026

અહેવાલો અનુસાર, લગ્ન સમારોહ ઉદયપુરના મોમેન્ટોઝ બાય આઇટીસી હોટેલ્સ, એકાયા ઉદયપુર ખાતે યોજાયો હતો. અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આવેલું આ ભવ્ય બુટીક હોટેલ હરિયાળું વાતાવરણ અને શાંત સરોવરોના નજારા માટે જાણીતું છે, જે ખાનગી અને નજીકના માહોલમાં લગ્ન માટે ઉત્તમ સ્થળ માનવામાં આવે છે.

Indira Krishnan, who played the role of #RashmikaMandanna's mother in Animal shares warm wishes and blessings after Rashmika and Vijay's wedding. 😍❤️#Trending #Virosh pic.twitter.com/BnlW6x9bDm

— Filmfare (@filmfare) February 26, 2026

સૂત્રોના જણાવ્યા મુજબ, 4 માર્ચ 2026ના રોજ હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન યોજાશે, જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક મોટા નામો હાજર રહેવાની શક્યતા છે. ફેન્સને આશા છે કે આ પ્રસંગે કપલ તેમની સત્તાવાર લગ્ન તસવીરો પણ શેર કરશે.

રશ્મિકા તેની સાસુએ આપેલી સાડી પહેરીને દુલ્હન બની

આજે વિજય અને રશ્મિકા લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, ત્યારે ઇન્ટરનેટ પર ઉત્સાહ છવાઈ ગયો છે. દરેક વ્યક્તિ તેમના ફોટાઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન, અમારી પાસે ‘વિરોષ’ લગ્ન વિશે એક ખાસ માહિતી છે.

આ પણ વાંચો:T-20 વર્લ્ડકપનો સેમિ ફાઈનલ-ફાઈનલ ક્યાં રમાશે તે નક્કી નથી, તે પહેલાં ટિકિટનું વેચાણ શરૂ! ક્રિકેટરસિકો પણ મુંઝાયા

સૂત્રોના જણાવ્યા અનુસાર, સાંજના સમારંભ માટે રશ્મિકાના પોશાક માટે ખાસ તૈયારીઓ ચાલી રહી છે. એવું જાણવા મળ્યું છે કે રશ્મિકાને વિજય દેવેરાકોંડાની માતા તરફથી એક ખાસ સાડી મળી હતી, જે તે લગ્ન સમારંભ દરમિયાન પહેરશે, જે કુર્ગ (કોડાવા) રિવાજો અનુસાર યોજાશે. આનાથી આ ખાસ પ્રસંગે પરિવારની ભાવનાત્મક અસર વધુ ગહન થશે.

Share Article

Other Articles

Previous

Rinku Singh Father death: ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું નિધન, કેન્સર સામે જિંદગીની જંગ હાર્યા, યથાર્થ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

Next

T-20 વર્લ્ડકપનો સેમિ ફાઈનલ-ફાઈનલ ક્યાં રમાશે તે નક્કી નથી, તે પહેલાં ટિકિટનું વેચાણ શરૂ! ક્રિકેટરસિકો પણ મુંઝાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમારી હાલત જંગલેશ્વરમાં રહેતા લોકો જેવી, આ વખતે મત માંગવા કોઇ આવતાં જ નહીં
3 દિવસ પહેલા
ગોંડલની બે ગેંગ સામે ગુજસીટોક
3 દિવસ પહેલા
રાજકોટ-જામનગર હાઇ-વે પરથી રૂા.૧.૩૯ કરોડનો દારૂ ઝડપાયો
3 દિવસ પહેલા
જામનગરમાં સગીરા પર મંગેતરે જ દુષ્કર્મ ગુજારી કુંવારી માતા બનાવી
5 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

આવકવેરા તમારી સામે કેવું ચક્રવ્યુહ ગોઠવી દેશે ? શું થવાનું છે ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજસ્થાનનાં ઝાલાવાડમાં ગોઝારો અકસ્માત, 9 જાનૈયાના મોત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Israel Iran War : ચોથે દિવસે પણ ઇઝરાયેલે ઈરાન ઉપર મોત વરસાવ્યું ! હવાઈ હુમલાથી ભારે તબાહી, જાસુસી વડાનો ખાત્મો
ઇન્ટરનેશનલ
10 મહિના પહેલા
કેદારનાથ બદ્રીનાથથી સીમલા સુધી પહાડો પર ભારે બરફ વર્ષા : 4 ઇંચ સુધી બરફની ચાદર ફેલાઈ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર