Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના લાપાસરી ગામે યુવતીની છેડતી કરી 2 શખસોએ માર માર્યો : યુવતી સારવાર હેઠળ,પોલીસે વધુ તપાસ હાથ ધરી

Sat, August 30 2025

રાજકોટ શહેરના છેવાડે આવેલ લાપાસરી ગામે બાઈકમાં આવેલ બે શખસોએ યુવતીની છેડતી કરી હતી જેનો પ્રતિકાર કરતા આરોપીઓએ તેણીને ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડતા યુવતીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે આજીડેમ પોલીસે આરોપીઓ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : જો ફલાઇટ ફ્રિક્વન્સી વધે તો રાજકોટથી એરકાર્ગોનું ‘ગોલ્ડન કનેક્શન’: ડેઇલી 12 ટન જવેલરી મોકલાય છે હવાઈ માર્ગે


મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રની વતની તેમજ લાપાસરી ગામે વાડીમાં રહીને મજૂરી કરતી 27 વર્ષીય પુજા સુભાષભાઈ કોડેકર નામની યુવતીએ આજીડેમ પોલીસ મથકમાં આરોપી કમલેશ ઉર્ફ નાયક તેમજ ભાવેશ ઉર્ફે કચ્છો સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તારીખ 27/8 ના રાત્રિના 11.30 વાગ્યા આસપાસ લાપાસરી રોડથી ઘર તરફ આવી રહી હતી તેવામાં રસ્તામાં એક બાઈક ઊભું હતું જેમાં બંને આરોપીઓ હતા. અચાનક આરોપીઓ તેનો પીછો કરવા લાગતા યુવતીએ ઘર તરફ દોડ મૂકી હતી ત્યારે આરોપીએ તેણીને રોકીને કહેલું કે “ચાલ મારી સાથે ઓરડી.” યુવતીએ ના પાડતાં બંને એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો ભાંડીને તેણીને ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતો.

આ પણ વાંચો : રાજકોટમાં નેશનલ સ્પાર્ટ્સ ડે ઉજવણીમાં જાણે ઘરની ધોરાજી ચાલી, ખરો મર્મ ભૂલાયો? જાણો શું છે મામલો

યુવતીની ચીસો સંભળાતા જ નજીક રહેતા પાડોશી દોડી આવતા આરોપીએ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાશી છૂટ્યા હતા. પાડોશીએ બંને શખસોને ઓળખી યુવતીને તેમનું નામ કહ્યું હતું ઘટનામાં ઈજા પામતા પૂજાને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અહીં પોલીસે નિવેદન લઈ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં સરકારી જમીન ઉપર ગુલાબની ખેતી! રેલનગરમાં પૂર્વ મામલતદારે રૂ.24 કરોડની જમીન ખુલ્લી કરાવી

Next

જો ફલાઇટ ફ્રિક્વન્સી વધે તો રાજકોટથી એરકાર્ગોનું ‘ગોલ્ડન કનેક્શન’: ડેઇલી 12 ટન જવેલરી મોકલાય છે હવાઈ માર્ગે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
11 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
12 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
12 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
12 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

T-20માં દક્ષિણ આફ્રિકાના સુપડા સાફ કરતું વેસ્ટ ઈન્ડિઝ
ગુજરાત
2 વર્ષ પહેલા
રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે થયેલી હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા : પૈસાની લેવડ-દેવડ મામલે ખેલાયો’તો ખૂની ખેલ
ક્રાઇમ
5 મહિના પહેલા
શું વાયરસ હંમેશા જીવંત રહે છે? 2 વર્ષ બાદ અચાનક શા માટે કોરોનાએ કર્યું કમબેક, જાણો કેસ વધવા પાછળનું વૈજ્ઞાનિક કારણ
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી નક્કી કરવાની કવાયત વચ્ચે નવી ચર્ચા : એકનાથ શિદેએ ગૃહ મંત્રાલય આપવાની માગણી કરી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર