Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં સરકારી જમીન ઉપર ગુલાબની ખેતી! રેલનગરમાં પૂર્વ મામલતદારે રૂ.24 કરોડની જમીન ખુલ્લી કરાવી

Sat, August 30 2025

રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં પોપટપરા સ્મશાન પાસે ભૂમાફિયાઓ દ્વારા ટાઉન પ્લાનિંગ સ્કીમ અંતર્ગત કલેકટર તંત્રને ફાળવવામાં આવેલ અંદાજે 10 એકર જેટલી જમીન પચાવી પાડી સરકારી જમીન ઉપર ગુલાબની ખેતી કરવાનું શરૂ કરી દેતા રાજકોટ શહેર પૂર્વ મામલતદાર કચેરી દ્વારા ઓપરેશન ડિમોલિશન હાથ ધરી અંદાજે 24 કરોડની કિંમતની જમીન દબાણ મુક્ત કરી હતી. જો કે, અહીં લાંબા સમયથી ગુલાબની ખેતી થતી હોવા છતાં મામલતદાર તંત્ર દબાણ કરનાર તત્વોની ઓળખ મેળવી શક્યા ન હતા.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેર પૂર્વ વિસ્તારમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 625 પૈકી ટી.પી.19ના એફ.પી. 29/6માં રેલનગરમાં પોપટપરા સ્મશાન પાસે આવેલ રૂપિયા 24 કરોડથી વધુ કિંમતની અંદાજે 10 એકર એટલે કે, 40 હજાર ચોરસ મીટર સરકારી જમીન ઉપર લાંબા સમયથી ગુલાબની ખેતી કરવામાં આવતી હોવાની ફરિયાદ મળતા સીટી પૂર્વ મામલતદાર દ્વારા અહીં નોટિસ ચિપકાવી દબાણ કરનાર તત્વોની શોધખોળ કરી હતી પરંતુ કોઈ જ વ્યક્તિ સામે ન આવતા અંતે શુક્રવારે ઇન્ચાર્જ મામલતદાર અજિત જોશી, સર્કલ ઓફીસર સત્યમભાઇ શેરસીયા, તલાટી ઘારાબેન વ્યાસે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ત્રણેક ઓરડી અને ગુલાબના વાવેતર ઉપર ઓપરેશન ડિમોલિશનમાં બુલડોઝર ચલાવી જમીન ખુલ્લી કરાવી હતી.

આ પણ વાંચો : રાજકોટના લાપાસરી ગામે યુવતીની છેડતી કરી 2 શખસોએ માર માર્યો : યુવતી સારવાર હેઠળ,પોલીસે વધુ તપાસ હાથ ધરી

Share Article

Other Articles

Previous

સુરતના શખ્સે રાજકોટના વેપારીને 65 લાખનો ધૂંબો માર્યો : રાખડી ખરીદી પૈસા નહીં ચૂકવતાં 2 વર્ષે નોંધાવી ફરિયાદ!

Next

રાજકોટના લાપાસરી ગામે યુવતીની છેડતી કરી 2 શખસોએ માર માર્યો : યુવતી સારવાર હેઠળ,પોલીસે વધુ તપાસ હાથ ધરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
17 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
17 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
17 કલાક પહેલા
ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા
18 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

અદાણી જૂથને ફરી આંચકોઃ નવા આક્ષેપો બાદ 35,000 કરોડનું નુકસાન
નેશનલ
3 વર્ષ પહેલા
વિકએન્ડ એન્જોય વિથ OTT :  આઝાદ-બી હેપ્પી સહિત આ 7 ફિલ્મ-વેબ સીરિઝ હોળીની 3 દિવસની રજામાં આપશે ભરપૂર મનોરંજન
Entertainment
1 વર્ષ પહેલા
વોઈસ ઓફ પબ્લિક Rajkot | Election 2024
રાજકોટ
2 વર્ષ પહેલા
વકફ સંપત્તિઓના રજીસ્ટ્રેશનની સમય સીમા વધશે ? સોમવારે સુપ્રીમ કોર્ટ કરશે મહત્વની સુનાવણી
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર