Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનાં નકારાત્મક વિચારો થશે દૂર, કાર્યમાં અનુભવી લોકોનું માર્ગદર્શન મળશે

Thu, February 6 2025

date : 06-02-2025

આજની રાશી મેષ : 02.16 AM વૃષભ

મેષ (અ,લ,ઇ)
પારિવારિક સુખની પ્રાપ્તી થશે. કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
ભાગીદારી સંબંધિત કાર્યોમાં લાભ થઇ શકે છે. સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

મીથુન (ક,છ,ઘ)
આજે તમે રોમેન્ટિક મુડમાં રહેશો. અન્ય લોકો કામમાં તમારી સલાહ લઈ શકે છે. દિવસ શુભ રહેશે.

કર્ક (ડ,હ)
નાણાકીય સમસ્યાઓ થોડી વધી શકે છે. કામમાં મહેનત વધું રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

સિંહ (મ,ટ)
જમીન-મકાનની ખરીદી કે વેચાણ સંબંધિત યોજના બનાવી શકો છો. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
આજે વિચાર્યા વિના કોઈ નિર્ણયો ન લેવા જોઈએ. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

તુલા (ર,ત)
આજે લાગણીઓ દુભાઈ શકે છે. કામને પુર્ણ કરવામાં અડચણો આવી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

વૃશ્ચિક (ન,ય)
આજે અનુભવી લોકોનું માર્ગદર્શન મળશે. કામમાં આનંદ તથા ઉત્સાહ વધું રહેશે. દિવસ ખુબજ સારો રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે ધાર્મિક તથા આધ્યાત્મિક પ્રવૃતિઓમાં રસ વધું રહેશે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો આવી શકે છે. નકારાત્મક વિચારો દુર થશે. દિવસ શુભ રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
પારિવારિક વાતાવરણ સુખ-શાંતિ ભર્યું રહેશે. કામમાં સહ-કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
આજે અધુરી ઈચ્છાઓ પુર્ણ થઇ શકે છે. બધાજ કામોને સમય સર પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.

Share Article

Other Articles

Previous

વાંકાનેર : ગારીડા પાસે સનરાઈઝ મલ્ટી સ્ટીલ કારખાનામાં કુલદીપ સિંહ નામના 60 વર્ષીય વૃદ્ધનું રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતા નીપજ્યું મોત

Next

જમ્મુ-કાશ્મીરમાં હવે કોનો વધી રહ્યો છે ખતરો ? શું આવ્યો અહેવાલ ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ભારતીય સ્ટાર ક્રિકેટર અભિષેક શર્મા સાથે બિઝનેસ વુમનનું નામ ચર્ચામાં
5 કલાક પહેલા
અમેરિકા-ઈરાન યુદ્ધથી શેરબજારમાં કડાકો: ક્રૂડ ઓઈલનો ભડાકો
5 કલાક પહેલા
નફાખોરી કરતાં વચેટિયાઑ હટતા માત્ર ૨ દિવસમાં 14 ટન શાકભાજી વેચાઈ જવાથી લોકોની થઈ લાખોની બચત
5 કલાક પહેલા
અમેરિકા-કેનેડા વચ્ચે વેપાર યુદ્ધ ચરમસીમાએ: 600થી વધુ વસ્તુઓ પર 50% ટેરિફ લાદતું કેનેડા!
5 કલાક પહેલા
Categories

નેશનલ

3589 Posts

Related Posts

સાઉદી અરબ ભીખ માગવા જતા અસંખ્ય પાકિસ્તાનની નાગરિકો પકડાયા
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
ઇઝરાયલે હમાસની જે હાલત કરી છે તેવી જ ભારતે હવે પાકિસ્તાનની કરવી જોઈએ, અમેરિકી સુરક્ષા સાથે જોડાયેલા પેન્ટાગોનના પૂર્વ અધિકારી મિશેન રૂબીનનું નિવેદન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને-સામને : રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન સામે ભાજપે કર્યા સૂત્રોચ્ચાર તો કોંગ્રેસે પણ ઠાલવ્યો રોષ  
ગુજરાત
1 વર્ષ પહેલા
પાગલ પ્રેમીએ પ્રેમિકાને છરીના પાંચ ઘા માર્યા, પોતે પણ પેટમાં છરી હુલાવી દીધી
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર