આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો સ્વભાવ ગુસ્સાવાળો રહેશે, બિનજરૂરી ખર્ચ વધશે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
date : 01-12 -2024
આજની રાશિ : વૃશ્ચિક
મેષ (અ,લ,ઇ)
સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
કામના સ્થળે પ્રમોશન મળી શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. દિવસ શુભ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
યુવાનોને રોજગારી માટે નવી તકો મળી શકે છે. જીવનસાથી સાથેનાં સંબંધો મધુર બનશે. દિવસ તાજગી ભર્યો રહેશે.
કર્ક (ડ,હ)
કામમાં થાક વધું લાગી શકે છે. અન્ય લોકો આયોજનમાં ખલેલ પાડી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
આજે મહેનતનું પૂરતું પરિણામ મળશે. સારા સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
આજે આત્મવિશ્વાસમાં વધારો થશે. બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. દિવસ ખુબજ સારો રહેશે.
તુલા (ર,ત)
મહત્વના કામોમાં ભૂલો પડી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃશ્ચિક (ન,ય)
યુવાનોને કરિયર સંબંધિત સમસ્યાઓ દૂર થશે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે કામમાં બેચેની લાગી શકે છે. વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
મકર ( ખ,જ)
ભાગીદારી સંબંધિત કાર્યમાં લાભ થઇ શકે છે. મિત્રો તરફથી સુંદર ભેટ મળી શકે છે. દિવસ લાભદાયક રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કામના સ્થળે કોઈપણ લક્ષ્યને પ્રાપ્ત કરી શકો છો. ધનનું રોકાણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
પરિવારમાં સુખ-શાંતિ ભર્યું વાતાવરણ રહેશે. રમત-ગમતની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. દિવસ આનંદમય રહેશે