આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને કાર્યમાં ખૂબ પ્રગતિ થશે, ઈચ્છિત પરિણામ પ્રાપ્ત થશે ; દિવસ લાભદાયી રહેશે
date : 08 -11 -2024
આજની રાશિ : મકર
મેષ (અ,લ,ઇ)
આજે બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. અટકયેલા નાણાં પરત મળી શકે છે. દિવસ આરામદાયક રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. નકારાત્મક વિચારો દુર થશે. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
યુવાનોને ઈચ્છિત પરિણામ મળશે. સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
સિંહ (મ,ટ)
માનસિક થાક લાગી શકે છે. કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
મહત્વના કામોને પુર્ણ કરી શકો છો. નકારાત્મક વિચારો દુર થશે. દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
વિદ્યાર્થીઓને અભ્યાસમાં નાની-મોટી સમસ્યાઓ આવી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃશ્ચિક (ન,ય)
મહેમાનોનું આગમન થઇ શકે છે. મનોરંજનની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. દિવસ આનંદમય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
મહત્વના નિર્ણયો લેવામાં ધીરજ રાખવી જોઈએ. ધનની હાની થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
મકર ( ખ,જ)
ધાર્મિક કાર્ય કરી શકો છો. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કામના સ્થળે બોજ વધું રહી શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો. આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. દિવસ શુભ રહેશે.