Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને બિનજરૂરી ખર્ચ વધશે, મિત્રો સાથેના સબંધ બગડશે ; સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું

Tue, November 19 2024

date : 19-11 -2024

આજની રાશી : મિથુન

મેષ (અ,લ,ઇ)
સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
આજે તમારા કામના ખુબજ વખાણ થશે. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ ખુબજ સારો રહેશે.

મીથુન (ક,છ,ઘ)
આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. કોઈ નવું કામ શીખી શકો છો. દિવસ શુભ રહેશે.

કર્ક (ડ,હ)
નાણાંકીય મુશ્કેલીઓ વધી શકે છે. મિત્રો સાથેના સંબંધો બગડી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

સિંહ (મ,ટ)
ધનલાભ થવાની શક્યતા રહેશે. કામમાં મહત્વના નિર્ણયો લઈ શકો છો. દિવસ શુભ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
કામનાં સ્થળે સહ-કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે. આર્થિક લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

તુલા (ર,ત)
બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ આરામદાયક રહેશે.

વૃશ્ચિક (ન,ય)
નોકરીયાત લોકોને નાની-મોટી સમસ્યાઓ આવી શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

ધન (ભ,ધ,ફ,ઢ)
વિચાર્યા વિના બિનજરૂરી ખર્ચ ન કરવો જોઈએ. લાગણીઓ દુભાઈ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મકર ( ખ,જ)
ધાર્મિક કાર્યમાં ભાગ લેવાનો શુભ અવસર મળી શકે છે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
માનસિક થાક લાગી શકે છે. કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
આજે અજાણ્યા વ્યેકતીઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ. આવક કરતા ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

Share Article

Other Articles

Previous

ફેંસલો, નાગરિક બેન્કની ચૂંટણીમાં આજે મતગણતરી

Next

સોનાનાં ભાવમાં 1000નો ઉછાળો: 77000એ પહોંચ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
7 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
7 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
8 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
8 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

વર્લ્ડ બેન્કે દેશ માટે કેવું સહાયક પગલું લીધું ? જુઓ
નેશનલ
2 વર્ષ પહેલા
પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે તો શેરબજાર માટે સંજીવની સાબિત થશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
‘પુરુષ પર બળાત્કારનો ખોટો આરોપ એ મહિલા પર બળાત્કાર જેટલો જ પીડાદાયક છે’: સુપ્રીમ કોર્ટ
નેશનલ
3 વર્ષ પહેલા
મુંબઈ : ઘાટકોપરમાં હોર્ડિંગ ધરાશાયી થતા 14નાં મોત, 70થી વધુ ઈજાગ્રસ્ત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર