Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે, ધનલાભ થવાની શકયતા ; દિવસ શુભ રહેશે

Sat, January 25 2025

date : 25-01-2025

આજની રાશી વૃશ્ચિક

મેષ (અ,લ,ઇ)
મનોરંજનની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. મિત્રો તરફથી સુંદર ભેટ મળી શકે છે. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
પ્રોપર્ટીની ખરીદી કે વેચાણ સંબંધિત યોજના બનાવી શકો છો. સારા સમાચાર મળી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.

મીથુન (ક,છ,ઘ)
કામમાં સકારાત્મક પરિણામ મળશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. દિવસ શુભ રહેશે.

કર્ક (ડ,હ)
નોકરી કરતા યુવાનોને યોગ્ય સફળતા મળી શકે છે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ ખુબજ સારો રહેશે.

સિંહ (મ,ટ)
આજે નજીકની મુસાફરી થઇ શકે છે. પારિવારિક સુખની પ્રાપ્તી થશે. દિવસ શુભ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
આજે તમારા કામના ખુબજ વખાણ થશે. આર્થીક લાભ થઇ શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.

તુલા (ર,ત)
આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. કામના સ્થળે નવા પ્રોજેક્ટની શરૂઆત કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.

વૃશ્ચિક (ન,ય)
આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. બધાજ કામોને સમય સર પુર્ણ કરી શકો છો. દિવસ આરામદાયક રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
કામના સ્થળે બોજ વધું રહી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મકર ( ખ,જ)
આજે વ્યવસાયમાં સારો નફો મળી શકે છે. નકારાત્મક વિચારો દુર થશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
આજે વિવાહિત જીવન સુખમય રહેશે. મહત્વના કામમાં ઘ્યાન વધું કેન્દ્રિત થશે. દિવસ શુભ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
કામના સ્થળે ભાગ-દોડ વધી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

Share Article

Other Articles

Previous

અમેરિકાની ત્રણ હાઈ પ્રોફાઈલ હત્યાઓના કથિત રહસ્યો પરથી અંતે પડદો ઉચકાશે

Next

‘સિકકો ના મારવાનો હોય, પેઢી તારા બાપની છે’ કહી પોસ્ટમેનનું નાક તોડી નાખ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
નોટો છાપવામાં ભારત અમેરિકાથી ૩ ગણું અને યુરોપ કરતાં ૬ ગણું આગળ
9 મિનિટutes પહેલા
સોનામાં 2500 અને ચાંદીમાં 10,000નો તોતિંગ ઉછાળો, જ્યારે ક્રૂડના ભાવ ગગડ્યા
34 મિનિટutes પહેલા
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 10 પર પહોંચ્યો, 21 સામે ગુનો દાખલ
55 મિનિટutes પહેલા
2027માં તૂટશે ગરમીના તમામ રેકોર્ડ: ભારતના ચોમાસા અને ખેડૂતો પર મોટી આફત, વૈજ્ઞાનિકોની ચેતવણીથી ખળભળાટ!
1 કલાક પહેલા
Categories

નેશનલ

3496 Posts

Related Posts

યુપીમાં કેવો થયો ગંભીર અકસ્માત ? કેટલાના મોત થયા ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
એક્ઝિટ પોલ ખોટ્ટા,આવી રમતના માસ્ટરમાઈન્ડ મોદી છે : કોંગ્રેસનો પ્રહાર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સામાન્ય જનની શાંતિ, સુખાકારી એ અમારા માટે સાચી દિવાળી! રાજકાટ શહેર-જિલ્લાના IAS, IPS ઓફિસર્સનો દિપોત્સવી પર્વ ઉજવણીનો સહિયારો સૂર
ગુજરાત
10 મહિના પહેલા
સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને આપી રાહત, લેખિત માંફી માંગ્યા બાદ બંધ થયો માનહાની કેસ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર