Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ શાંતિપૂર્વક પસાર થશે, સારા સમાચાર મળશે ; મુસાફરીનો યોગ

Thu, December 19 2024

date : 19-12 -2024

આજની રાશિ કર્ક

મેષ (અ,લ,ઇ)
કામમાં મહેનત વધું રહી શકે છે. આજે તમારું બજેટ વેર-વિખેર થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

વૃષભ (બ,વ,ઉ)
કામના સ્થળે પ્રમોશન મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ શુભ રહેશે.

મીથુન (ક,છ,ઘ)
આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધું રહેશે. મહત્વના કામોને પુર્ણ કરી શકો છો. દિવસ તાજગી ભર્યો રહેશે.

કર્ક (ડ,હ)
આજે નાણાકીય બાબતો હેરાન કરી શકે છે. કામને પુર્ણ કરવામાં અડચણો આવી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

સિંહ (મ,ટ)
કામના સ્થળે મહત્વનું યોગદાન રહેશે. સારા સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
આજે તમે રોમેન્ટિક મૂડમાં રહેશો. લગ્નજીવન માટે ખુબજ સારો દિવસ રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

તુલા (ર,ત)
કામના સ્થળે સહ-કર્મચારીઓનો સહયોગ મળશે. મિત્રો તરફથી સુંદર ભેટ મળી શકે છે. દિવસ શુભ રહેશે.

વૃશ્ચિક (ન,ય)
આજે વિચાર્યા વિના કોઈ નિર્ણયો ન લેવા જોઈએ. કામમાં આળસ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
કામમાં ખુબજ હળવાશ રહેશે. ચિંતાઓ તથા તણાવ માંથી રાહત મળશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

મકર ( ખ,જ)
વિશેષ લાભ થઇ શકે છે. કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. દિવસ શુભ રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. મહત્વના કામોમાં ભૂલો પડી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
નજીકની મુસાફારી થઇ શકે છે. નકારાત્મક વિચારો દુર થશે. દિવસ શુભ રહેશે.

Share Article

Other Articles

Previous

પાકિસ્તાનને લાગ્યો ઝટકો : અમેરિકાએ બેલેસ્ટિક મિસાઈલ પ્રોજેક્ટ પર મુક્યો પ્રતિબંધ

Next

“જે રીતે ખેલાડીઓ ટીમ ભાવનાથી રમ્યા તે જ ટીમ ભાવનાથી પડકારોને પાર પાડે”: પોલીસ કમિશનર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
બોક્સ ઓફિસ પર ‘ધુરંધર 2’નું વાવાઝોડું : પહેલા જ દિવસે આટલા કરોડની કમાણી સાથે તોડ્યા આ 10 મોટા રેકોર્ડ!
6 કલાક પહેલા
IPL 2026 બન્યું ‘વર્લ્ડ કપ ટ્રાયલ ગ્રાઉન્ડ’: 20 ખેલાડીને અલગ તારવી લેવાયા, 5 પસંદગીકારો ખેલાડીઓના પ્રદર્શન પર’નજર’ રાખશે
6 કલાક પહેલા
ઈરાનમાં યુદ્ધ વચ્ચે હચમચાવતી ઘટના: 19 વર્ષીય બૉક્સરને ફાંસીએ લટકાવી દેવાયો, બે પોલીસ અધિકારીની હત્યાનો આરોપ
6 કલાક પહેલા
Zomatoએ આપ્યો ઝટકો: હવે ઓનલાઇન ખાવાનું ઓર્ડર કરવું મોંઘું પડશે, કંપનીએ પ્લેટફોર્મ ફીમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
7 કલાક પહેલા
Categories

નેશનલ

3006 Posts

Related Posts

કેજરીવાલ વિપશ્યનાથી પાછા ફર્યા, હવે શું થશે ? વાંચો
Breaking
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે, ધનલાભ થવાની શકયતા ; દિવસ શુભ રહેશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
હત્યા કે આત્મહત્યા? યુવકની છરીના ઘા લાગેલી લાશ મળી, મોબાઈલમાં આપઘાત અંગે ધર્મ શું કહે છે તેની સર્ચ હિસ્ટ્રી મળી!
ક્રાઇમ
2 મહિના પહેલા
ગાઢ ધુમ્મસમાં અમદાવાદ એરપોર્ટ પરથી ફલાઈટની ઉડાન કેન્સલ નહિ થાય : ઓછી વિઝિબિલિટીમાં ફલાઈટ ઓપરેશન માટે એરપોર્ટ સજ્જ
ગુજરાત
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર