આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને અટકાયેલા નાણાં પરત મળશે, સ્વાસ્થ્યમાં સુધારો આવશે ; દિવસ અત્યંત શુભ રહેશે
date : 30-11 -2024
આજની રાશી તુલા : 06.03am વૃશ્ચિક
મેષ (અ,લ,ઇ)
જમીન-મકાનને લગતા કાર્ય પુર્ણ કરી શકો છો. નકારાત્મક વિચારો દુર થશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
અટકાયેલા નાણાં પરત મળી શકે છે. નવા મિત્રો બનાવી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
મહત્વના કામોમાં ઉતાવળ ન કરવી જોઈએ. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કર્ક (ડ,હ)
વેપાર-ધંધામાં લાભ થઇ શકે છે. અન્ય લોકોને કામ મદદરૂપ થઇ શકો છો. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. મહત્વના કામોને પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
તુલા (ર,ત)
આજે અધુરી ઇચ્છાઓ પુર્ણ થઇ શકે છે. મહેમાનોનું આગમન થઇ શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.
વૃશ્ચિક (ન,ય)
બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. મિત્રો સાથે પાર્ટીમાં જઈ શકો છો. દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
સ્વભાવ શાંત તથા ઠંડો રહેશે. આજે કોઈ નવું કામ શીખી શકો છો. દિવસ ખુબજ સારો રહેશે.
મકર ( ખ,જ)
કામમાં મહેનત વધું અને પારીણામ ઓછુ પ્રાપ્ત થઇ શકે છે. નાણાકીય મુશ્કેલીઓ વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કામમાં સતત વ્યસ્ત રહી શકો છો. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
મંદીરે કોઈ ધાર્મિક સ્થળ પર જઈ શકો છો. પારિવારિક સુખની પ્રાપ્તી થશે. દિવસ આનંદમય રહેશે.