Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને ચિંતામાંથી રાહત મળશે, ધનનું રોકાણ કરવું શુભ રહેશે ; મહેનતનું પરિણામ મળશે  

Fri, December 20 2024

date : 20-12 -2024

આજની રાશી કર્ક : 02.00AM સિંહ

મેષ (અ,લ,ઇ)
પરિવાર તરફથી યોગ્ય સહકાર મળશે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે. સ્વભાવ ચંચળ રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મીથુન (ક,છ,ઘ)
કામમાં સકારાત્મક પરિણામ મળશે. અટકયેલા નાણાં પરત મળી શકે છે. દિવસ શુભ રહેશે.

કર્ક (ડ,હ)
આજે મહેનતનું પૂરતું પરિણામ મળશે. ચિંતાઓ માંથી રાહત મળશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

સિંહ (મ,ટ)
કોર્ટ-કચેરીને લગતા કામો પુર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચિ વધું રહેશે. દિવસ શુભ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
આજે કામમાં સતત વ્યસ્ત રહી શકો છો. ધનનું રોકાણ કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.

તુલા (ર,ત)
આજે વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થઇ શકે છે. કામના સ્થળે નવી તકો મળી શકે છે. દિવસ શુભ રહેશે.

વૃશ્ચિક (ન,ય)
સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો. નવા મિત્રો બનાવી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
જમીન-મકાનની ખરીદી કે વેચાણ સંબંધિત યોજનાઓ બનવી શકો છો. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
પ્રવાસમાં કે યાત્રા પર જઈ શકો છો. મહેમાનોનું આગમન થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
આજે કોઈ ખાસ વ્યેકતી સાથે મુલાકાત થઇ શકે છે. આવક અને ખર્ચમાં સ્થિરતા રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

Share Article

Other Articles

Previous

આજે પણ દિલ્હીમાં ધમાલ યથાવત

Next

મેયરના વોર્ડમાં ૯૭ કરોડની જમીન પર થઈ ગયા’તા ઝુંપડાના ઢગલા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
15 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
15 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
15 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
16 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

હમણાં સસ્તો નહીં થાય આરોગ્ય અને જીવન વીમો, પ્રીમિયમ પર GST ઘટાડવા અંગે આજે મળેલી GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય મુલતવી, બિહારના નાણામંત્રી સમ્રાટ ચૌધરીએ આપી માહિતી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટના મવડી રોડ પર ભરબપોરે કાર સળગી: ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
કેવી રીતે વધી લાલુ પરિવારની મુશ્કેલી ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં વધગાળાનું બજેટ રજૂ કર્યું, સમાજના દરેક વર્ગના વિકાસ માટે અલગ અલગ યોજનાઓ
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર