આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને કાર્ય પૂર્ણ કરવામાં અડચણ આવશે, કાર્યસ્થળે વાદ-વિવાદ થશે ; સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
date : 18-12 -2024
આજની રાશિ કર્ક
મેષ (અ,લ,ઇ)
ભાગીદારી સંબંધિત કાર્યમાં લાભ થઇ શકે છે. શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
કામના સ્થળે વાદ-વિવાદો થઇ શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
આજે સમાજ સેવાને લગતા કાર્યમાં રસ વધું રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચિ રહેશે. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
આજે કોઈ નવું કામ શીખી શકો છો. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
સિંહ (મ,ટ)
નોકરી કરતા યુવાનોને નાની-મોટી સમસ્યાઓ ઉભી થઇ શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે છે.
કન્યા ( પ,ઠ,ણ)
કામમાં બેદરકારીને કારણે મહત્વના ઓડૅર રદ થઇ શકે છે. આજે નકામી બાબતોમાં ઘ્યાન ન દેવું જોઈએ. દિવસ સામાન્ય રહેશે.
તુલા (ર,ત)
આવક અને ખર્ચમાં સ્થિરતા રહેશે. બધાજ કામોને સમય સર પુર્ણ કરી શકો છો. દિવસ તાજગી ભર્યો રહેશે.
વૃશ્ચિક (ન,ય)
આજે અનુભવી લોકોનું યોગ્ય માર્ગદર્શન મળી શકે છે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે મહેનતનું પૂરતું પરિણામ મળશે. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ ખુબજ સારો રહેશે.
મકર ( ખ,જ)
ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ વધું રહેશે. સગા-સંબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કામમાં મહત્વના નિર્ણયો લઈ શકો છો. અટકયેલા નાણાં પરત મળી શકે છે. દિવસ લાભદાયક રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
આજે કામને પુર્ણ કરવામાં અડચણો આવી શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.