આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને નાની-મોટી સમસ્યા આવશે, પારિવારિક બાબતો હેરાન કરી શકે છે
date : 06-12 -2024
આજની રાશી : મકર
મેષ (અ,લ,ઇ)
કામમાં સકારાત્મક પરિણામ મળશે.મિત્રો સાથેનાં સંબંધો મજબૂત બનશે.સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
આજે કામમાં કંટાળો આવી શકે છે.અન્ય લોકો કે મિત્રો નાણાં ઉધાર માગી શકે છે.દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
આજે વિચાર્યા વિના કોઈ નિર્ણય ન લેવા જોઈએ.કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે.સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
કર્ક (ડ,હ)
કામમાં નવી યોજના બનાવી શકો છો.આવક અને ખર્ચમાં સ્થિરતા રહેશે.દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે.કામને પુર્ણ કરવામાં અડચણો આવી શકે છે.દિવસ સામાન્ય રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
નોકરી કરતા યુવાનોને નાની-મોટી સમસ્યાઓ આવી શકે છે.ચિંતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે.સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
તુલા (ર,ત)
પરિવાર તરફથી યોગ્ય સહકાર મળશે.કામમાં નવા પ્રોજેક્ટની શરૂઆત કરી શકો છો.દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
મનોરંજનની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો.મહત્વના કામમાં ઘ્યાન વધું કેન્દ્રિત થઇ શકે છે.દિવસ તાજગી ભર્યો રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
ધાર્મિક પુસ્કતો વાંચવામાં રસ વધું રહેશે.બધાજ કામોને સમય સર પુર્ણ કરી શકો છો.દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
આજે કામમાં મહેનત વધું રહેશે.પારિવારિક બાબતો હેરાન કરી શકે છે.દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે.મહત્વના કામોને પુર્ણ કરી શકો છો.દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો.ધનનું રોકાણ કરી શકો છો.સ્વાસ્થ્ય સારું રહેશે.