આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકો નવી ચીજ-વસ્તુની ખીરીદી કરી શકશે, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
date : 14-10-2024
આજની રાશી : કુંભ
મેષ (અ,લ,ઇ)
યુવાનોને મહેનતનું પૂરતું પરિણામ મળશે.ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો.દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
પારિવારિક સુખની પ્રાપ્તી થશે.નાણાકીય સ્થિતિ મજબૂત બનશે.દિવસ તાજગી ભર્યો રહેશે
મીથુન (ક,છ,ઘ)
ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો બગડી શકે છે. ધનની હાની થઇ શકે છે.દિવસ સામાન્ય રહેશે
કર્ક (ડ,હ)
નકામી બાબતોમાં ઘ્યાન ન દેવું જોઈએ.આર્થિક બાબતો હેરાન કરી શકે છે.સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે
સિંહ (મ,ટ)
કામના સ્થળે મહત્વના નિર્ણયો લઈ શકો છો.આર્થિક લાભ થઇ શકે છે .સ્વાસ્થ્ય સારુ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
નવી ચીજ-વસ્તુઓની ખરીદી કરી શકો છો. અનુભવી લોકોનું માર્ગદર્શન મળશે .દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો.શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે
વૃશ્ચિક (ન,ય)
જરૂરિયાત મંદ લોકોની મદદ કરી શકો છો.નજીકની મુસાફરી થઇ શકે છે .દિવસ શુભ રહેશે
ધન (ભ,ધ,ફ,ઢ)
પરિવારમાં મનોરંજનનું વાતાવરણ રહેશે.કામમાં ખુબજ હળવાશ રહેશે .દિવસ શુભ રહેશે
મકર ( ખ,જ)
આજે સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે.ધનલાભ થવાની શક્યતા રહેશે .દિવસ ખુબજ સારો રહેશે
કુંભ (ગ,સ,શ,ષ)
મંદીરે કે કોઈ ધાર્મિક સ્થળે જઈ શકો છો.ધનનું રોકાણ કરી શકો છો .દિવસ શુભ રહેશે
મીન (દ,ચ,થ,ઝ)
કામમાં થાક વધું લાગી શકે છે.ચિંતાઓ થોડી વધી શકે છે .દિવસ સામાન્ય રહેશે