આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોએ નકામી બાબતોમાં ધ્યાન ન આપવું, નાણાકીયા સ્થિતિ મજબૂત બનશે
date : 21-11 -2024
આજની રાશી : કર્ક
મેષ (અ,લ,ઇ)
કોઈ ખાસ લોકો સાથે મુલાકાત થઇ શકે છે. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
પારિવારિક બાબતો હેરાન કરી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
નકામી બાબતોમાં ઘ્યાન ન દેવું જોઈએ. અન્ય લોકો કે મિત્રો નાણાં ઉધાર માગી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
કર્ક (ડ,હ)
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં રસ વધું રહેશે. બધાજ કામોને સમય સર પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
નાણાકીયા સ્થિતિ મજબૂત બનશે. કામના સ્થળે ખુબજ પ્રગતિ કરી શકો છો. દિવસ તાજગી ભર્યો રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામના સ્થળે બોજ વધું રહી શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
તુલા (ર,ત)
આજે મોજ-મસ્તીમાં સમય વધું પસાર કરી શકો છો. મહેમાનોનું આગમન થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
આજે તમારું બજેટ વેર-વિખેર થઇ શકે છે. કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
શુભ સમાચાર મળી શકે છે. કામમાં સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
કામમાં નવા પ્રોજેક્ટની શરૂઆત કરી શકો છો. આજે ઘણી મુશ્કેલીઓ દુર થશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
નવી ચીજ-વસ્તુઓની ખરીદી કરી શકો છો. કામમાં મહેનતનું પૂરતું પરિણામ પ્રાપ્ત થશે. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
મનોરંજનની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. આવક અને ખર્ચમાં સ્થિરતા રહેશે. દિવસ આનંદમય રહેશે.