આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ અત્યંત શુભ, ભાગીદારી સબંધિત કાર્યમાં લાભ થશે, સારા સમાચાર મળશે
date : 09-10-2024
આજની રાશી વૃશ્ચિક 04:08AM ધન
મેષ (અ,લ,ઇ)
સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે. માનસિક થાક લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
કામમાં મહેનતનું પૂરતું પરિણામ મળશે. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
ભાગીદારી સંબંધિત કાર્યમાં લાભ થઇ શકે છે. સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કર્ક (ડ,હ)
કામના સ્થળે જવાબદારીઓ વધી શકે છે. નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી. દિવસ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
કામમાં ખુબજ હળવાશ રહેશે. ચિંતાઓ માંથી રાહત મળશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
કન્યા ( પ,ઠ,ણ)
મિત્રો સાથે પાર્ટીમાં જઈ શકો છો. કામના સ્થળે સહ-કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે. દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
બધાજ કામો તમારી ઈચ્છા મુજબ થશે. આજે ઘણી મુશ્કેલીઓ દુર થશે. દિવસ ખુબજ સારો રહેશે.
વૃશ્ચિક (ન,ય)
મહત્વના કામોમાં ભૂલો પડી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. લાગણીઓ દુભાઈ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
મકર ( ખ,જ)
કામના સ્થળે તમારું મહત્વનું યોગદાન રહેશે. આજે જોખમી પ્રવૃતિઓ લેવાનું ટાળવું જોઈએ. દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
પારિવારિક સુખની પ્રાપ્તી થશે. ધાર્મિક કાર્યમાં રસ વધું રહેશે. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
આજે સ્વભાવ ચંચળ રહેશે. બજેટ વેર-વિખેર થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.