આજનું રાશિફળ : આજે બધા જ કાર્યો તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે, સારા સમાચાર મળી શકે છે ; દિવસ અત્યંત શુભ રહેશે
date : 24-10-2024
આજની રાશિ મિથુન : 12.02AM કર્ક
મેષ (અ,લ,ઇ)
પ્રોપર્ટી કે વાહન ખરીદવા સંબંધિત કોઈ યોજના બનાવી શકો છો. સારા સમાચાર મળી શકે છે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
વૃષભ (બ,વ,ઉ)
આજે બધાજ કામો તમારી ઈચ્છા મુજબ થશે. ચિંતાઓ માંથી રાહત મળશે. દિવસ શુભ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
વ્યવસાયિક બાબતોમાં અડચણો આવી શકે છે. મહત્વની ચીજ-વસ્તુઓ ખોવાઈ જવાની સંભાવના રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કર્ક (ડ,હ)
કામમાં આળસ થઇ શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
સિંહ (મ,ટ)
કામમાં મહેનત વધું રહી શકે છે. વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
આજે માનસિક શાંતિનો અનુભવ થશે. કામમાં ખુબજ હળવાશ રહેશે. દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
કામમાં સહ-કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે. આર્થિક લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
ધાર્મિક કાર્યમાં રસ વધું રહેશે. સગા-સંબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
અનુભવી લોકોનું યોગ્ય માર્ગદર્શન મળશે. સ્વભાવ શાંત તથા ઠંડો રહેશે. દિવસ તાજગી ભર્યો રહેશે.
મકર ( ખ,જ)
મનોરંજનની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. ધનલાભ થવાની શક્યતા રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. નકારાત્મક વિચારો દુર થશે. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
પરિવાર સાથે સમય વધું પસાર કરી શકો છો. આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.