આજનું રાશિફળ : આ રાશિના જાતકોની નાણાકીય સ્થિતિ મજબૂત થશે, ચિંતા થોડી વધશે ; સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડે
date : 22-10-2024
આજની રાશી : મીથુન
મેષ (અ,લ,ઇ)
રમત-ગમતની પ્રવૃત્તિઓમાં સમય વધું પસાર કરી શકો છો. પારિવારિક સુખની પ્રાપ્તી થશે. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
માનસિક થાક વધું લાગી શકે છે. સ્વભાવ ચંચળ રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
કોઈ નવું કામ શીખી શકો છો. ભવિષ્ય માટે યોજનાં બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
બધાજ કામોને સમય સર પુર્ણ કરી શકો છો. મહેમાનોનું આગમન થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
સિંહ (મ,ટ)
આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે. નજીકની મુસાફરી થઇ શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.
તુલા (ર,ત)
આજે કાર્યક્ષમતામાં વધારો થશે. નવી ચીજ-વસ્તુઓની ખરીદી કરી શકો છો. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કામમાં ખુબજ હળવાશ રહેશે. ચિંતાઓ તથા તણાવ માંથી મળશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
નકામી પ્રવૃતિઓમાં સમય વધું વ્યર્થ થઇ શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મકર ( ખ,જ)
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
અન્ય લોકોની ખોટી સલાહ કામમાં મુશ્કેલીઓ વધારી શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
મીન (દ,ચ,થ,ઝ)
કામના સ્થળે બોજ વધું રહી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં નાની-મોટી સમસ્યાઓ આવી શકે છે. દિવસ સામાન્ય રહેશે.