આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોએ અન્યોની સલાહ લેવાનું ટાળવું, બિનજરૂરી ખર્ચ વધશે ; કાર્યમાં મુશ્કેલી આવશે
date : 30 -10-2024
આજની રાશી કન્યા
મેષ (અ,લ,ઇ)
કામમાં મહેનત વધું રહી શકે છે. પારિવારિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
કામમાં આનંદ તથા ઉત્સાહ વધું રહેશે. વિશેષ લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
અન્ય લોકોની ખોટી સલાહ કામમાં મુશ્કેલીઓ વધારી શકે છે. સ્વભાવ ચંચળ રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કર્ક (ડ,હ)
નવી ચીજ-વસ્તુઓની ખરીદી કરી શકો છો. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
પ્રવાસમાં કે યાત્રા પર જઈ શકો છો. અણધાર્યા લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
મિત્રો અને સંબંધીઓ તરફથી સુંદર ભેટ મળી શકે છે. કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો. દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
ધાર્મિક સ્થળે કે મંદીરે જઈ શકો છો. સારા સમાચાર મળી શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કામમાં સકારાત્મક પરિણામ મળશે. સગા-સંબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ આરામદાયક રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. અન્ય લોકો આયોજનમાં ખલેલ પાડી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મકર ( ખ,જ)
મહત્વના કામમાં ભૂલો પડી શકે છે. વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે છે.
કુંભ (ગ,સ,શ,ષ)
મહત્વની ચીજ-વસ્તુઓ ખોવાઈ જવાની સંભાવના રહી શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
પરિવારમાં સુખ-શાંતિ ભર્યું વાતાવરણ રહેશે. સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો. દિવસ આનંદમય રહેશે.