Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ 31 માર્ચ : આજે આ રાશિના જાતકોએ અન્ય લોકો પર વિશ્વાસ કરવો નહીં, નાણાકીય સ્થિતિ મજબૂત થશે

Mon, March 31 2025

આજની રાશી મેષ

મેષ (અ,લ,ઇ)
કામના સ્થળે નવી તકો મળી શકે છે. આજે ચિંતાઓ માંથી રાહત મળશે. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
આજે અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો જોઈએ. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મીથુન (ક,છ,ઘ)
આજે સારા સમાચાર મળી શકે છે. કામમાં મહત્વના નિર્ણયો લઈ શકો છો. દિવસ શુભ રહેશે.

કર્ક (ડ,હ)
આજે સમાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

સિંહ (મ,ટ)
આજે કોઈ નવું કામ શીખી શકો છો. આવક અને ખર્ચમાં સ્થિરતા રહેશે. દિવસ શુભ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
કામના સ્થળે પ્રમોશન મળી શકે છે. મિત્રો તરફથી સુંદર ભેટ મળી શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.

તુલા (ર,ત)
આજે બધાજ કામ તમારી ઇચ્છા મુજબ થશે. માનસિક શાંતિનો અનુભવ થશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

વૃશ્ચિક (ન,ય)
કામના સ્થળે ભાગ-દોડ વધી શકે છે. આજે બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

ધન (ભ,ધ,ફ,ઢ)
ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ વધું રહેશે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. આજનો દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
આજે કામમાં થાક વધું લાગી શકે છે. વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે. દિવસ સામાન્ય રહશે.

કુંભ (ગ,સ,શ,ષ)
પરિવારમાં સુખ-શાંતિ ભર્યું વાતાવરણ રહેશે. કામમાં યોગ્ય સફળતા પ્રાપ્ત થશે. દિવસ આનંદમય રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે નવી તકો મળી શકે છે. આજે ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો. દિવસ શુભ રહેશે.

Share Article

Other Articles

Previous

અમેરિકા હુમલો કરે તો અમે પણ મિસાઈલો તૈયાર જ રાખી છે: ઈરાનનો વળતો હુંકાર

Next

સમર શેડ્યુલમાં 14 ફલાઇટ મળી: વહેલી સવારની દિલ્હીની ફલાઇટ ઉડાન નહિ ભરે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
17 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

હાઇ-વે પર અકસ્માત રોકવા સરકારે બનાવ્યો માસ્ટર પ્લાન : 1 વર્ષમાં એક થી વધુ અકસ્માતો થાય તો આ વ્યક્તિ હશે જવાબદાર
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
ચાંદી ચોરીની શંકાએ બે બંગાળી કારીગરની હત્યા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનાં પિતા રમેશચંદ્ર સંઘવીનું સુરતમાં નિધન : સાંજે સ્મશાનયાત્રા
ગુજરાત
2 વર્ષ પહેલા
દ્વારકા બાદ કલ્યાણપુરમાં મેઘરાજાની ધુઆધાર ઇનિંગ..4 કલાકમાં 11 ઈંચ વરસાદ, માણાવદરમા 6, માળીયા હાટીનામાં પોણા છ ઈંચ, ઉપલેટામાં 5 ઈંચ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર