Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ 26 માર્ચ : આજે આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓ થોડી વધી શકે છે, ચિંતામાં વધારો થશે

Wed, March 26 2025

આજની રાશી : મકર

મેષ (અ,લ,ઇ)
કામના સ્થળે મહેનત વધું રહી શકે છે. આજે બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
આજે કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.

મીથુન (ક,છ,ઘ)
આજે માનસિક થાક વધું લાગી શકે છે. અન્ય લોકો આયોજનમાં ખલેલ પાડી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કર્ક (ડ,હ)
આજે કામમાં મહેનતનું પૂરતું પરિણામ મળશે. મિત્રો તરફથી યોગ્ય સહકાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.

સિંહ (મ,ટ)
આવક કરતા ખર્ચ વધું થઇ શકે છે. કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
રોજિંદા કામોમાં ફેરફારો થઇ શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. દિવસ લાભદાયક રહેશે.

તુલા (ર,ત)
વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઘ્યાન વધું રાખવું જોઈએ. ધનની હાની થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

વૃશ્ચિક (ન,ય)
નવા લોકો સાથે પરિચય થઇ શકે છે. સ્વભાવ શાંત તથા ઠંડો રહેશે. આજનો દિવસ શુભ રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
યુવાનોને રોજગારી માટે નવી તકો મળી શકે છે. આજે ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ તાજગી ભર્યો રહેશે.

મકર ( ખ,જ)
ચિંતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે. મહત્વના કામ અધૂરા રહી શકે છે. આજનો દિવસ સામાન્ય રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
લગ્નજીવન માટે ખુબજ સારો દિવસ રહેશે. આજે બધાજ કામોને સમય સર પુર્ણ કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
આજે કામમાં બેદરકારીને કારણે ઑડર રદ થઇ શકે છે. નાણાકીય મુશ્કેલીઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

Share Article

Other Articles

Previous

મુખ્યમંત્રીના રાજકોટમાં ભરચક્ક કાર્યક્રમો

Next

સૌરાષ્ટ્રના એક પોલીસ અધિકારીના ધર્મપારાયણ પત્નીની ભક્તિ સ્ટાફ માટે કયારેક મીઠી મૂંઝવણ!!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
જો અમેરિકા ઈરાન પર હુમલો કરશે તો ઈંધણના ભાવમાં લાગશે આગ! નિષ્ણાતોની ચેતવણી; ક્રૂડ 100 ડોલરને પાર જઈ શકે; દુનિયા માટે ચિંતા
13 કલાક પહેલા
AUSW vs INDW: ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને ઘર આંગણે T20 શ્રેણીમાં હરાવી ધૂળ ચટાડી, સ્મૃતિ મંધાનાએ 6 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
14 કલાક પહેલા
દારુબંધીને લીધે લગ્નગાળામાં પાડોશી રાજ્યોને ફાયદો: ગુજરાતને 1500 કરોડનું નુકસાન, 500થી વધુ મોટા લગ્નો રાજસ્થાનમાં શિફ્ટ 
14 કલાક પહેલા
મને માનસિક રીતે તોડી પાડી,ત્રાસ આપ્યો…એપ્સટિન પીડિતાનું કંપારી છૂટે એવું નિવેદન, એપ્સટિન સેક્સ ટ્રાફિકિંગના અંધારા પાસાની ઝલક
14 કલાક પહેલા
Categories

નેશનલ

2916 Posts

Related Posts

કોમર્શીયલ LPG સિલિન્ડરના ભાવ ઘટ્યા..વાંચો કેટલા થયા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પંજાબ: ફિરોઝપુર-ફાઝિલ્કા હાઇવે પર ભયાનક અકસ્માત, ટ્રક-પિકઅપ વાન વચ્ચે ટક્કર થતાં 9 લોકોના મોત-15 લોકો ઘાયલ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
‘ઘોડા ડૉક્ટરે’ મકાનમાં હોસ્પિટલ ચાલું કરી 7500 દર્દીઓની ‘સારવાર’ કરી નાખી !
ક્રાઇમ
1 વર્ષ પહેલા
રાજકોટ મહાપાલિકાના જનરલ બોર્ડમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે કોંગ્રેસની કેવી રીતે કાઢી ઝાટકણી…જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર