Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ 22 માર્ચ : આજે આ રાશિના જાતકોને સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરશે, બિનજરૂરી ખર્ચ વધશે

Sun, March 23 2025

આજની રાશી ધન

મેષ (અ,લ,ઇ)
આજે કામમાં થાક વધું લાગી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

વૃષભ (બ,વ,ઉ)
સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે. નકામી બાબતોમાં ઘ્યાન ન દેવું જોઈએ. દિવસ સામાન્ય રહેશે.

મીથુન (ક,છ,ઘ)
આજે વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થઇ શકે છે. કામના સ્થળે નવી યોજના બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.

કર્ક (ડ,હ)
કામના સ્થળે નવા પ્રોજેક્ટની શરૂઆત કરી શકો છો. આજે ધનનું રોકાણ કરી શકો છો. દિવસ તાજગી ભર્યો રહેશે.

સિંહ (મ,ટ)
જમીન-મકાનની ખરીદી કે વેચાણ સંબંધિત યોજના બનાવી શકો છો. ચિંતાઓ માંથી રાહત મળશે. દિવસ શુભ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
મહત્વના કામ અધૂરા રહી શકે છે. આજે ધનનો ખર્ચ વધુ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

તુલા (ર,ત)
આજે નજીકની મુસાફરી થઇ શકે છે. મિત્રો તરફથી યોગ્ય સહકાર મળશે. આજનો દિવસ શુભ રહેશે.

વૃશ્ચિક (ન,ય)
આજે નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી ખુબજ જરૂરી છે. લાગણીઓ દુભાઈ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે વ્યવસાયમાં યોગ્ય સફળતા પ્રાપ્ત થઇ શકે છે. સારા સમાચાર મળી શકે છે. દિવસ સામાન્ય રહેશે

મકર ( ખ,જ)
કામના સ્થળે ઇચ્છિત પરિણામ મળશે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ આરામદાયક રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
આજે કામમાં આળસ થઇ શકે છે. સ્વભાવ ચંચળ રહી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

મીન (દ,ચ,થ,ઝ)
ધાર્મિક કાર્યમાં રસ વધું રહેશે. આજે જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકો છો. દિવસ ખુબજ સારો રહેશે.

Share Article

Other Articles

Previous

IPLના ‘ડબલ હેડર’માં આજે `એલ ક્લાસીકો’ મુંબઈ-ચેન્નાઈ વચ્ચે મુકાબલો : ધોની-રોહિત સહિતના ખેલાડીઓ એક્શનમાં

Next

રાજકોટના પાનવાળાની દીકરીએ કરી કમાલ, એરહોસ્ટેસ બની ઇન્ટરનેશનલ ફલાઇટમાં ભરે છે ઉડાન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
5 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
5 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
6 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
6 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

નરેન્દ્ર મોદીની વય વંદના : ૭૦+નાં તમામને સારવાર તદન ફ્રીમાં મળશે
ટ્રેન્ડિંગ
7 મહિના પહેલા
7.1 ના ભૂકંપ બાદ તિબેટમાં પાંચ વખત ધરતી ધ્રુજી, અનેક મકાનો પડી ગયા, ભારે તબાહી
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
કમળ, પંજો, ઝાડુ બાદ હવે ‘એપલ’ : રાષ્ટ્રીય સમાજ પક્ષને ચૂંટણી પ્રતીક તરીકે સફરજનનું ચિન્હ ફાળવાયું
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
RTE એક્ટ અંતર્ગત કાલથી ઓનલાઇન અરજી કરી શકાશે
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર