આજનું રાશિફળ 5 માર્ચ : આજે આ રાશિના જાતકોએ અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો, નકામી વસ્તુઓમાં ખર્ચ વધશે
આજની રાશી મેષ : 08.13 AM વૃષભ
મેષ (અ,લ,ઇ)
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. અણધાર્યા લાભ થઇ શકે છે. આજનો દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
જમીન-મકાનની ખરીદી કે વહેચાણ સંબંધિત યોજના બનાવી શકો છો. વિશેષ લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
આજે વ્યવસાયમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. મિત્રો તરફથી સુંદર ભેટ મળી શકે છે. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
આજે અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો જોઈએ. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
આજે કાર્યક્ષમતામાં વધારો થશે. નકરાત્મક વિચારો દુર થશે. આજનો દિવસ ખુબજ સારો રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે. કોઈ નવું કામ કરવામાં ઉત્સાહ વધું રહેશે. દિવસ તાજગી ભર્યો રહેશે.
તુલા (ર,ત)
પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. મનોરંજનની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. દિવસ આનંદમય રહેશે.
વૃશ્ચિક (ન,ય)
લગ્નજીવન માટે ખુબજ સારો દિવસ રહેશે. વ્યવસાયિક બાબતોમાં સુધારો આવી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે અગત્યનાં કામોને પુર્ણ કરી શકો છો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચિ વધું રહેશે. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
આજે યુવાનોને રોજગારી માટે નવી તકો મળી શકે છે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ લાભદાયક રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કામમાં થાક વધું લાગી શકે છે. નકામી વસ્તુમાં ખર્ચ વધું થઇ શકે છે. આજનો દિવસ સામાન્ય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
આજે માનસિક શાંતિનો અનુભવ થશે અધૂરા કામને પુર્ણ કરી શકો છો દિવસ શાંતિપૂર્વક પસાર થશે.