Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ 20 ફેબ્રુઆરી : આજે આ રાશિના જાતકોને અટકાયેલા નાણાં પરત મળશે, સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે

Thu, February 20 2025

date : 20-02-2025

આજની રાશી તુલા : 06.49am વૃશ્ચિક

મેષ (અ,લ,ઇ)
કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે.બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે.દિવસ સામાન્ય રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
અનુભવી લોકોનું યોગ્ય માર્ગદર્શન મળશે.વિશેષ લાભ થઇ શકે છે.દિવસ શુભ રહેશે.

મીથુન (ક,છ,ઘ)
સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે.કામનાં સ્થળે થોડા થોડા મત-ભેદ થઇ શકે છે.દિવસ સામાન્ય રહેશે.

કર્ક (ડ,હ)
કામમાં આનંદ તથા ઉત્સાહ વધું રહેશે.જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે.સ્વાસ્થ્ય સારુ રહેશે.

સિંહ (મ,ટ)
આજે કામમાં આળસ થઇ શકે છે.નકામી બાબતોમાં ઘ્યાન ન દેવું જોઈએ.દિવસ સામાન્ય રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
અન્ય લોકોને કે મિત્રોને કામમાં મદદરૂપ થઇ શકો છો.ધનનું રોકાણ કરી શકો છો.દિવસ શુભ રહેશે.

તુલા (ર,ત)
રમત-ગમતની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો.પારિવારિક સુખની પ્રાપ્તી થશે.સ્વાસ્થ્ય સારુ રહેશે.

વૃશ્ચિક (ન,ય)
વિદ્યાર્થીઓને અભ્યાસમાં નાની-મોટી સમસ્યાઓ આવી શકે છે.સ્વભાવ ચંચળ રહી શકે છે.દિવસ સામાન્ય રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ વધું રહેશે.આવક અને ખર્ચમાં સ્થિરતા રહેશે.દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
નવી નોકરી કે ધંધાની શરૂઆત કરી શકો છો.ધનલાભ થવાની શક્યતા રહી શકે છે.દિવસ તાજગી ભર્યો રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
મહત્વના કામમાં ભૂલો પડી શકે છે.ચિંતાઓ થોડી વધી શકે છે.દિવસ સામાન્ય રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
રોજિંદા કામોમાં ફેરફારો થઇ શકે છે.અટકાયેલા નાણાં પરત મળી શકે છે.દિવસ શુભ રહેશે.

Share Article

Other Articles

Previous

ગોંડલમાં બે માળનું મકાન ધરાશાયી : 3 લોકો કાટમાળ નીચે દટાયાં, એક મહિલાનું મોત, રેસ્ક્યુ ઓપરેશન જારી

Next

ચેમ્પિયન્સ ટ્રોફી: આજે ભારત સામે બાંગ્લાદેશના કપરાં ચઢાણ ; જીત સાથે અભિયાન શરૂ કરવાના ઈરાદે ઉતરશે ટીમ ઈન્ડિયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
11 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
12 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
12 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
13 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

મેક્સિકો પછી હવે કેનેડા સામેના ટેરિફ ઉપર પણ લાગી ગઈ બ્રેક
ઇન્ટરનેશનલ
4 મહિના પહેલા
12 ડિસેમ્બરથી વેરાવળ-સુરત વચ્ચે સાપ્તાહિક વિન્ટર સ્પેશિયલ ટ્રેન
રાજકોટ
1 વર્ષ પહેલા
૨૬ નવેમ્બરે અદાણી અમદાવાદ મેરેથોન 2023 યોજાશે
ગુજરાત
2 વર્ષ પહેલા
કેન્દ્ર સરકારે ભારતીયોને શું સલાહ આપી ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર