આજનું રાશિફળ 17 એપ્રિલ : આજે આ રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું જરૂરી, કોઈપણ કાર્ય કરવામાં ઉતાવળ ન કરવી
આજની રાશી : વૃશ્ચિક
મેષ (અ,લ,ઇ)
આજે અન્ય લોકો કામમાં તમારી સલાહ લઈ શકે છે. વિશેષ લાભ થઇ શકે છે. દિવસ આરામદાયક રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
આજે સામાજિક કાર્યોમાં રૂચિ વધું રહેશે. મહેમાનોનું આગમન થઇ શકે છે. દિવસ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
આજે સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. અન્ય લોકો આયોજનમાં ખલેલ પાડી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કર્ક (ડ,હ)
આજે બધાજ કામ તમારી ઈચ્છા મુજબ થશે. માનસિક શાંતિનો અનુભવ થશે. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
આજે મહેનતનું પૂરતું પરિણામ મળશે. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
નોકરી કરતા યુવાનોને કામ થોડી મુશ્કેલીઓ વધી શકે છે. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
તુલા (ર,ત)
મહત્વના કામમાં ઘ્યાન ઓછુ રહી શકે છે. લાગણીઓ દુભાઈ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
વૃશ્ચિક (ન,ય)
આજે તમે રોમેન્ટિક મુડમાં રહેશો. કામમાં આનંદ તથા ઉત્સાહ વધું રહેશે. દિવસ આનંદમય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે. બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
આજે વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. આવક અને ખર્ચમાં સ્થિરતા રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
આજે કામમાં ઉતાવળ ન કરવી જોઈએ. ચિતાઓ થોડી વધી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
મીન (દ,ચ,થ,ઝ)
સમાજ સેવાના કાર્યમાં રસ વધું રહેશે. મિત્રો તરફથી યોગ્ય સહકાર મળશે. દિવસ શુભ રહેશે.