Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગહોમ

TMKOC : જેઠાલાલની ગડા ઈલેક્ટ્રોનિક્સમાં પહોંચ્યા આ અમેરિકન એક્ટર, સ્ટાર કાસ્ટે સાથે લીધી સેલ્ફી

Mon, November 11 2024


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દરેકનો પ્રિય શો છે. ચાહકો આ શો ખૂબ જુએ છે. જેના કારણે આ શો હંમેશા TRP લિસ્ટમાં ટોપ પર રહે છે. આ શો 15 વર્ષથી સતત ચાલી રહ્યો છે. ચાહકો આ શોની તમામ કલાકારોને ખૂબ પસંદ કરે છે. આ કાસ્ટની લોકપ્રિયતા કોઈપણ ફિલ્મ સ્ટાર કરતા ઓછી નથી. તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અમેરિકન અભિનેતા કાલ  પેન તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર જોવા મળે છે.

કાલ હાલમાં જ તેના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં જેઠાલાલની ગડા ઈલેક્ટ્રોનિક્સ અને ગોકુલધામ સોસાયટીમાં કાલ જોવા મળે છે. ચાહકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. ત્રીજા ફોટામાં, કાલ જેઠાલાલ, અસિત મોદી, બબીતા ​​જી, અંજલિ ભાભી અને અન્ય લોકો સાથે જોવા મળે છે. આ તસવીરો શેર કરતી વખતે અભિનેતાએ લખ્યું- ગોકુલધામ સોસાયટીમાં નવા મિત્રો સાથે. અસિત કુમાર મોદી અને તારક મહેતાના પરિવારનો હૃદયપૂર્વક આભાર. ખૂબ જ સારી કાસ્ટ અને ક્રૂ. મને સેટ બતાવવા બદલ આભાર. કાલે લખ્યું છે કે તારક મહેતા વિશ્વના સૌથી વધુ જોવાયેલા શોમાંથી એક છે.

સોશિયલ મીડિયા પર કાલ પેનની પોસ્ટ

View this post on Instagram

A post shared by Kal Penn (@kalpenn)

અમેરિકન એક્ટર કાલ પેન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના સેટ પર પહોંચ્યા હતા. તમામ કલાકારો અને ક્રૂ મેમ્બરોએ તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન શોના તમામ સ્ટાર્સે પણ તેની સાથે તસવીરો ક્લિક કરાવી હતી. કાલ પેને સોશિયલ મીડિયા પર શોના સભ્યો સાથેની તસવીરો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું કે, “ગોકુલધામ સોસાયટીમાં કેટલાક નવા મિત્રો સાથે.” અસિત કુમાર મોદી અને તારક મહેતાના પરિવારનો આભાર. ખૂબ જ સરસ કલાકાર અને ક્રૂ, મને સેટ પર બતાવવા બદલ આભાર. કાલે એમ પણ લખ્યું છે કે, રસપ્રદ વાત એ છે કે તારક મહેતાનો શો વિશ્વના સૌથી વધુ જોવાયેલ શોમાંથી એક છે. આ ઉપરાંત, તે ભારતનો સૌથી લાંબો ચાલતો શો છે, જેમાં 4,300 એપિસોડ છે.

ફાફડા જલેબી લીધી?

આ ફોટા પર ફેન્સ કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ફાફડા જલેબી મળી. બીજાએ લખ્યું – શું તમને Tmkoc તરફથી હોલીવુડ માટે કોઈ સૂચન મળ્યું? ત્રીજાએ લખ્યું – આ નેક્સ્ટ લેવલ એપિક છે.

આ ફિલ્મોમાં જોવા મળ્યા છે એક્ટર

કાલ પેન ‘હાઉ આઈ મેટ યોર મધર’, વન્સ અપોન અ ટાઈમ ઈન વેનિસ, ધ અંડરડોગ્સ, ડાન્સિંગ ઈન ટ્વાઈલાઈટ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે.

Share Article

Other Articles

Previous

ઠોકો તાલી : કપિલ શર્મા શોમાં નવજોત સિધ્ધુની વાપસી !!

Next

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી ઋષિકેશ સોસાયટી શેરી નં.2માં તસ્કરોના પરોણા: પુત્રની સારવાર માટે એઈમ્સ હોસ્પિટલ ગયેલા આર્કિટેક્ટ અક્ષય મુંગરાના મકાનમાંથી રોકડ-ઘરેણા સહિત 6.25 લાખની ચોરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
5 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
5 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
6 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
6 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

Adhik Maas 2026: આ વર્ષે ભાવિકોને પુરુષોત્તમ માસનો લાભ મળશે,જેઠ મહિનાથી શરૂ થશે અધિક માસ
ગુજરાત
3 મહિના પહેલા
મોદી સરકારના પ્રથમ 100 દિવસમાં શું શું મોટા કામ થયા ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મહેસૂલ વિભાગમાં રજીસ્ટર ન હોય તેવી સંપત્તિને વકફની નહીં માની શકાય : જાણો શું છે બીજી મહત્વની જોગવાઈ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
મેઘરાજા આરામમાં, રાજકોટમાં ઝાપટા 
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર