Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલગેજેટટેક ન્યૂઝટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

અરે આટલો મોટો દંડ !!!! આટલા પૈસા તો આખી પૃથ્વી ઉપર પણ નથી..રશિયાએ ગુગલ પર લગાવ્યો સૌથી મોટો દંડ ફટકાર્યો

Fri, November 1 2024

2.5 000 000 000 000 000 000 000 000 000 000 000 000 ડોલર ( ૨.૫ પાછળ ૩૬ શૂન્ય )

રશિયન સરકાર સમર્થિત બે યુટ્યુબ ચેનલ બંધ કરી દેવામાં આવતા રોજનો ૧ લાખ રુબલ્સ દંડ લાગે છે અને દર અઠવાડિયે તે બમણો થાય છે.

રશિયાની એક અદાલતે અકલ્પનીય ચુકાદામાં ગુગલને એવી રકમનો દંડ ફટકાર્યો છે જે રકમ આખી પૃથ્વી ઉપર છે જ નહી. કોર્ટે જે દંડ ફટકાર્યો છે તે રકમ મીલીયન, બિલિયન કે ટ્રીલીયન નહી પણ ૨.૫ ડેસિલીયન ડોલર છે. ડેસિલિયનની ગણતરી કરવા માટે, 1 ની પાછળ 36 શૂન્ય મૂકવામાં આવે છે. તે પણ અમેરિકન ગણતરી મુજબ, જો આપણે બ્રિટિશ ગણતરીઓ જોઈએ તો 60 શૂન્ય ઉમેરવા પડશે.

રશિયાના આરબીસી ન્યૂઝને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ક્રેમલિન કોર્ટે વર્ષ 2020થી ગુગલ પર દરરોજ 1 લાખ રુબેલ્સનો દંડ લગાવ્યો છે. રશિયન સરકાર સમર્થિત Tsargrad અને RIA FANની યુટ્યુબ ચેનલો બંધ થવાને કારણે ગુગલ દ્વારા આ દંડ લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં આ દંડ દર અઠવાડિયે બમણો કરવામાં આવતો હતો. જે આજ સુધીનો દંડ ભેગો થઈને 2 ડેસિલિયન રુબેલ્સ થયો છે

રશિયન મીડિયાને યુટ્યુબ પર તેમના સમાચાર પ્રસારિત કરવાની તક ન આપવા બદલ રશિયન કોર્ટે ગુગલને ઠપકો આપ્યો છે. રશિયન મીડિયાના અહેવાલો અનુસાર, આ સમગ્ર મામલામાં ઘણા તૃતીય પક્ષ પીડિતો છે. તેમાં ટીવી ચેનલો ઝવેઝદા, ચેનલ વન, વીજીટીઆરકે (ટીવી ચેનલ્સ રશિયા 1, રશિયા 24, વગેરે), સંસદીય ટેલિવિઝન, મોસ્કો મીડિયા, ટીવી સેન્ટર, એનટીવી, જીપીએમ એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન, રશિયાનું પબ્લિક ટેલિવિઝન, ટીવી ચેનલ 360, ટીઆરકે પીટર્સબર્ગ, ઓર્થોડોક્સ ટેલિવિઝન ફાઉન્ડેશન, નેશનલ સ્પોર્ટ્સ ટીવી ચેનલ, ટેક્નોલોજિકલ કંપની સેન્ટર અને આઈપી સિમોનિયન એમ.એસ. જે યુટ્યુબ પર પોતાની ચેનલ રજૂ કરી રહ્યા હતા.

રશિયન કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે જો અમેરિકન કંપની ગુગલ 9 મહિનાની અંદર રશિયન કાયદાનું પાલન નહીં કરે તો તેના પર દરરોજ 1 લાખ રુબેલ્સનો દંડ ફટકારવામાં આવશે. દંડની રકમ દર અઠવાડિયે બમણી થશે અને દંડની રકમ પર કોઈ મર્યાદા રહેશે નહીં. સપ્ટેમ્બર સુધીમાં દંડની રકમ વધીને . 1.3 ડેસીલિયન થઈ ગઈ હતી.

Share Article

Other Articles

Previous

કેનેડામાં ગાયક એપી ઢીલ્લોના ઘર પર ગોળીબાર કરનાર એક શખ્સની ધરપકડ

Next

લગ્નનું વચન આપીને પાળવામાં ન આવે તે આપઘાત માટે દુષ્પ્રેરણા ન ગણાય : કેરળ હાઇકોર્ટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
ગુજરાત બનશે ખાલિસ્તાન…અમદાવાદ અને વડોદરાની 25થી વધુ સ્કૂલોને બોમ્બની ધમકી મળતા ખળભળાટ, તંત્રમાં દોડધામ
12 મિનિટutes પહેલા
ટીમ ઈન્ડિયાની જીત વચ્ચે વાતાવરણ ગરમાયું! હાર્દિક પંડ્યા કુલદીપ યાદવ પર ભડક્યો, કેપ્ટન સૂર્યાએ પણ ઠપકો આપ્યો, જુઓ VIDEO
1 કલાક પહેલા
સૂર્યા ‘સેના’નું પાકિસ્તાન પર ‘તાંડવ’: શાનદાર જીત સાથે જીત સાથે ટીમ ઈન્ડિયાની સુપર-8માં વટભેર એન્ટ્રી, ઈશાન કિશનની પાક.સામે ફાસ્ટેસ્ટ ફિફ્ટી
2 કલાક પહેલા
ફરાર આરોપીઓને આગોતરા જામીન આપી શકાય નહીં, સુપ્રીમ કોર્ટનો તમામ હાઇકોર્ટને મહત્વનો નિર્દેશ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

હવે નેપાળે એવરેસ્ટ અને MDH મસાલા પર પ્રતિબંધ મુક્યો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટમાં કૂતરાને ‘કંટ્રોલ’ કરવા ખર્ચાશે 2.70 કરોડ : પાલતુ શ્વાનનું કરાવવું પડશે રજિસ્ટ્રેશન, હાલ 26,000 શ્વાનનો વસવાટ
ગુજરાત
7 મહિના પહેલા
પનીરના પત્રની ‘ભુરજી’ કરી નાખતી મહાપાલિકા !
રાજકોટ
12 મહિના પહેલા
બિહાર : સારણમાં ચૂંટણી બાદ ફાયરિંગમાં 1નું મોત-બે ઘાયલ, ઈન્ટરનેટ બંધ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર