Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

ફ્લેટ પર લોન લીધી’ને વેચાણ પણ કર્યું: વ્હોરા ગૃહિણી સાથે ૩૭ લાખની છેતરપિંડી

Wed, February 12 2025

માલિકે દસ્તાવેજ બેન્કમાં ગીરવે પડ્યો હોવા છતાં ફ્લેટ વેચી ચાર વર્ષ સુધી પરિવારને ટીંગાડ્યો

રાજકોટના મારૂતિનગર શેરી નં.૨માં તસ્કી એપાર્ટમેન્ટ'માં રહેતાં વ્હોરા ગૃહિણી સાથે ફ્લેટમાલિકે ૩૭ લાખની છેતરપિંડી આચરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે તાહેરાબેન મુર્તુજાભાઈ ચીકાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે જાન્યુઆરી-૨૦૨૦માં તેમણે જમીન-મકાનના દલાલ શબ્બીર ત્રવાડી મારફતે મારૂતિનગર શેરી નં.૨માં નટરાજ ગોલાવાળી શેરીમાં મોદક એપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટ નં.૩૦૧નું ૫૩,૦૦૦નું ટોક ફ્લેટના માલિક રણજી વશિષ્ટને આપ્યું હતું.

આ ફ્લેટની કિંમત ૩૭.૫૦ લાખ રૂપિયા નક્કી થતાં ૨૪-૨-૨૦૨૦ના પાંચ લાખ ચેક મારફતે, ૨-૩-૨૦૨૦ના ૧૦ લાખ ચેક મારફતે, ૧૦-૭-૨૦૨૦ના પાંચ લાખ ચેક મારફતે અને પાંચ લાખ રોકડા ચૂકવ્યા હતા. આ પછી રણજી વશિષ્ટે ફ્લેટની ચાવી આપતાં ડિસેમ્બર-૨૦૨૦માં ફ્લેટમાં રહેવા માટે ચાલ્યા ગયા હતા. આ પછી વિસ્તારમાં અશાંતધારો લાગુ પડી જતાં દસ્તાવેજ કઈ રીતે થશે તેવું રણજીત વશિષ્ટને પૂછતાં તેણે કહ્યું હતું કેતમે ચિંતા ન કરો, હું બધું જોઈ લઈશ.’ થોડા સમય બાદ રણજીને દસ્તાવેજ માટે કહેતાં તેણે દસ્તાવેજ કરી આપ્યો ન્હોતો. ત્યારબાદ રણજીતે સંબંધી લલિત શાહી અને અનંત રાજા મારફતે કહ્યું હતું કે બાકી રહેતું પેમેન્ટ કરી દો એટલે તા.૫-૨-૨૦૨૧ના ૪ લાખ ચેક અને આઠ લાખ રોકડા એમ ૧૨ લાખ રૂપિયા ચૂકતે કરી દીધા હતા. એકંદરે ફ્લેટની તમામ રકમ ચૂકવી આપી હોવા છતાં દસ્તાવેજ ન કરતા તા.૭-૧-૨૦૨૨ના કબજા સાથેનું વેચાણ કરાર કર્યું હતું.


આ પ્રક્રિયા બાદ એવો ખુલાસો થયો હતો કે રણજીત વશિષ્ટે ફ્લેટ ઉપર લોન લીધી હોય દસ્તાવેજ હાલ બેન્કમાં ગીરવે પડ્યો છે જેથી તાહેરાબેને રણજીને કહ્યું હતું કે દસ્તાવેજ ન થાય એમ હોય તો પેમેન્ટ પરત આપો પરંતુ રણજીતે દસ્તાવેજ પણ ન કરી આપ્યો અને પેમેન્ટ પણ ન કરી આપતાં આખરે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.

Share Article

Other Articles

Previous

ટ્રમ્પના ગાઝા પ્લાન સામે કોણ પડી ગયું મેદાને ? કોણે શું કહ્યું ? જુઓ

Next

સાયબર ક્રાઈમ પોલીસને ‘સજ્જડ’ બનાવતાં CP: પાંચમા PI મુકાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
‘નમો ગ્રીન રેલ’: 110 Km સ્પીડ, ઝીરો પ્રદૂષણ અને 2600 મુસાફરોની ક્ષમતા ધરાવતી ટ્રેનનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન
2 કલાક પહેલા
Iran-US Clash: સતત છઠ્ઠા દિવસે અમેરિકાનો ભીષણ હુમલો, ઈરાનના એરપોર્ટ-રેલવે-પુલ ધ્વસ્ત: વૈશ્વિક ઊર્જા બજારમાં ખળભળાટ
3 કલાક પહેલા
જમવાનું આપવાના બહાને ઘરમાં ઘૂસી 61 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ
3 કલાક પહેલા
કચ્છમાંથી બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાતા સુરક્ષા એજન્સીઓ ઍલર્ટ: ડ્રગ્સ-હથિયારોની તપાસ શરૂ
4 કલાક પહેલા
Categories

નેશનલ

3278 Posts

Related Posts

હરિદ્વારમાં કોણે બચાવી 40 કાવડિયાઓની જિંદગી ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટના સહકારનગર મેઈન રોડ પર કુરિયર ઓફિસે જઈ યુવકને છરીના ઘા ઝીંક્યા: નામચીન શખસ અને તેના સાગરિતે મચાવ્યો આતંક
ક્રાઇમ
5 મહિના પહેલા
બદનક્ષી, ખોટા આક્ષેપ કરવા બદલ 1245 કરોડ રૂપિયા ચૂકવવા પડશે
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
EPFOનો નિયમ બદલાયો, હવે ત્રણ દિવસમાં જ મળી જશે રૂપિયા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર