ક્રિકેટનો મહાકુંભ કહેવતા વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જેમાં રેલ્વેએ પણ ક્રિકેટ પ્રેમીઓમાં એક વિશેષ ટ્રેન ચલાવીને ખુશ ખબર આપી છે. વર્લ્ડ કપ 2023માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શાનદાર મેચ માટે રેલવે દ્વારા વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. ટ્રેનનું ટાઈમ ટેબલ એવું છે કે ચાહકો મેચના થોડા કલાક પહેલા જ મેદાન પર પહોંચી શકે છે.
A) 01153 CSMT (Chhatrapati Shivaji Maharaj Terminus)- અમદાવાદ સ્પેશિયલ એક્સપ્રેસ
18/11/23 – CSMT પ્રસ્થાન- 22.30 કલાક
19/11/23 – અમદાવાદ- સાંજે 06.40,
B) 01154 અમદાવાદ – CSMT સ્પેશિયલ એક્સપ્રેસ
20/11/23 – અમદાવાદ પ્રસ્થાન- 01.45 કલાક
20/11/23 – CSMT આગમન- 10.35 કલાક
હોલ્ટ- CSMT, દાદર, થાણે, વસઈ, સુરત, વડોદરા, અમદાવાદ
કોચ- 17 LHB કોચ
11 3A, 3 2A, 1 1A, 2 SLR પાવરકાર
CR will run a Cricket World Cup special train from CSMT to Ahmedabad and back-
— Central Railway (@Central_Railway) November 17, 2023
A) 01153 CSMT- Ahmedabad special express-
CSMT departure- 22.30 hrs, 18/11/23
Ahmedabad- 06.40 hrs, 19/11/23
B) 01154 Ahmedabad-CSMT special express-
Ahmedabad departure- 01.45 hrs, 20/11/23
CSMT… pic.twitter.com/KH4GhbqNIF