Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ન્યાયશાસ્ત્રી ફલી નરીમાન યાદ આવશે જુઓ

Wed, February 21 2024

દેશના વરિષ્ઠ વકીલોમાંના એક ફલી એસ. નરીમનનું બુધવારે સવારે નિધન થઈ ગયું હતું. 95 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પુત્ર રોહિન્ટન નરીમન પણ વરિષ્ઠ વકીલ રહી ચૂક્યા છે અને સુપ્રીમ કોર્ટમાં જજ છે. નરીમને નવેમ્બર 1950માં વકીલ તરીકે તેમની કારકિર્દી શરૂ કરી હતી.

તેમના જીવન સાથે જોડાયેલી એક ઘટના ખૂબ ચર્ચામાં રહી હતી, જ્યાં તેમણે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સરકારના નિર્ણય વિરુદ્ધ એએસજીના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમની લાંબી કાયદાકીય કારકિર્દી દરમિયાન નરીમન ઘણા મોટા ઐતિહાસિક કેસોનો પણ ભાગ રહ્યા છે. તેમાં એન જે એ સી નો નિર્ણય પણ સામેલ છે. કહેવાય છે કે કોલેજિયમ સિસ્ટમ અસ્તિત્વમાં આવવા પાછળ આ બાબત એક મોટું કારણ હતું. ટીએમએ પાઈ જેવા ઘણા મોટા કેસમાં પણ તે કોર્ટમાં હાજર રહ્યા હતા.

એવું મનાય છે કે નરીમન 1975માં જાહેર કરાયેલી કટોકટીના સરકારના નિર્ણયથી ખુશ ન હતા. અહેવાલ મુજબ, તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળી સરકાર દ્વારા લેવામાં આવેલા કટોકટી નિર્ણયના વિરોધમાં ભારતના એડિશનલ સોલિસિટર જનરલના પદ પરથી પણ રાજીનામું આપ્યું હતું.

Share Article

Other Articles

Previous

હવે કેમ નહીં વધે ડુંગળીનો ભાવ ? જુઓ

Next

ગોંડલ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંકલન અને કારોબારી બેઠક યોજાઈ : જુઓ વિડિયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Nepal Buries Unidentified Flood Victims as DNA Preserves Hope of Future Identification
1 દિવસ પહેલા
ઝીના સ્થાપક સુભાષ ચંદ્રાના સામ્રાજ્યના પતનની એક ‘ગ્રીક ટ્રેજેડી’
2 દિવસ પહેલા
સોમવારે બોળચોથઃ જન્માષ્ટમી ઉત્સવનો આરંભ
2 દિવસ પહેલા
તહેવારોની રંગત થશે શરૂ: સાતમ-આઠમનાં વેકેશનમાં ‘રોડ ટ્રીપ’નો ક્રેઝ, ટ્રેઇન હાઉસફલ તો એરફેર આસમાને
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3555 Posts

Related Posts

એનિમલની ‘ભાભી નંબર 2’ પહોંચી ઈંગ્લેન્ડ : પોતાના રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે વેકેશન માણી રહી તૃપ્તિ ડિમરી, જુઓ તસવીરો
Entertainment
2 વર્ષ પહેલા
મોદી-મેલોની ફરી ચર્ચામાં : ઇટલીના વડાપ્રધાનની આત્મકથામાં નરેન્દ્ર મોદીએ પ્રસ્તાવનામાં લખ્યું કઇંક આવું
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
Unthinkable Betrayal: Husband’s Triple Talaq to Wife for Refusing Boss’s Advances
GLOBAL NEWS
2 વર્ષ પહેલા
હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરોની સુવિધામાં થશે વધારો: ગુજરાત ST નિગમ દ્વારા 1300 વધારાની બસો દોડાવવામાં આવશે
ગુજરાત
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર