Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબ્રેકિંગ ન્યૂઝ

મોદી સરકારે ખેડૂતોને આપી રાહત, ખાતર પર સબસિડી મળતી રેહશે

Wed, October 25 2023

કેબિનેટે આપી મંજૂરી, મંત્રી અનુરાગ ઠાકુરે આપી માહિતી, યુરિયા પર ભાવ નહીં વધે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટની મીટિંગ થઈ હતી જેમાં ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. મીટિંગ દરમિયાન થયેલા નિર્ણયો અંગે જાણકારી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે સરકારે નિર્ણય કર્યો છે કે ખેડૂતોને ખાતરમાં સબસિડી મળતી રહેશે અને કિંમતો પર સરકાર કોઈપણ પ્રકારની અસર થવા દેશે નહીં. આ વખતની રવિ સિઝન માટે આ મંજૂરી અપાઈ છે. સરકાર ઊપર રૂપિયા 22000 કરોડના વધારાનો ખર્ચનો બોજો આવશે.

ઠાકુરે કહ્યું હતું કે ફર્ટિલાઈઝરની કિંમત પર કોઈ અસર થશે નહીં. ખેડૂતોને રાહતદરે ખાતર મળતાં રહેશે અને યૂરિયાની કિંમતમાં એક પૈસાનો પણ વધારો નહીં થાય. મોદી સરકારે ખેડૂતોને દિવાળીની ગિફ્ટ આપી છે.

રવિસત્ર માટે ન્યૂટ્રિએંટ સબસિડી પ્રદાન કરવામાં આવશે. વર્ષ 2021થી જ સબસિડીનાં દરને એ પ્રકારને નક્કી કરવામાં આવ્યાં છે જેથી ખેડૂતો પર ભાવ વધારાની અસર ન થાય. ખેડૂતોએ એક રૂપિયો પણ ન આપવો પડે. તેમણે આગળ કહ્યું કે યૂરિયા પર પણ એક રૂપિયાનો ભાવ નહીં વધે અને Mop 45 રૂપિયા પ્રતિ બોરી પર મળશે. યૂરિયા, DAP પહેલાની કિંમત પર જ મળતા રહેશે.

Share Article

Other Articles

Previous

ક્રૂરતાની હદ.. રાજસ્થાનનાં ભરતપુરમાં આંતરિક ઝગડામાં એક વ્યક્તિ ઉપર આઠ વખતે ટ્રેક્ટર ચડાવી દીધું …જુઓ

Next

એશિયન પેરા ગેમ્સ: સુમિત અંતિલે રચ્યો ઈતિહાસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
એનસીપીનું ભાવિ અનિશ્ચિત: અજીત પવારના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા પરિવર્તનની સંભાવના, ભંગાણ પડવાનો ખતરો
6 કલાક પહેલા
‘એનિમલ-2’માં પણ રણબીર કપૂર ખેલશે લોહિયાળ હોળી: બીજો ભાગ પહેલા કરતા વધુ ભવ્ય અને આઘાતજનક હશે
6 કલાક પહેલા
ઉનાના વાંસોજ ગામે હ્રદયદ્વાવક ઘટના! ફોટો વાઇરલ કરવાની ધમકીથી તૂટી ગઇ માતા: ગર્ભવતી મહિલાનો આપઘાત,ત્રણેય આરોપીની ધરપકડ
7 કલાક પહેલા
સ્ટાઈલ+વેલ્યુ=સિલ્વર: વ્હાઈટ જવેલરીની ડિમાન્ડ વધી, ‘રોલરકોસ્ટર ભાવ’વચ્ચે ગોલ્ડ મોંઘું થતાં સ્ટર્લિંગ સિલ્વરનો ક્રેઝ
7 કલાક પહેલા
Categories

નેશનલ

2823 Posts

Related Posts

દિવાળી પર ‘ડ્રાયફ્રૂટ્સ’ની ડિમાન્ડ બમણી: GST દર ઘટ્યો પણ ભાવ વધ્યાં,કિસમિસ અને એપ્રિકોટનાં ભાવમાં ઉછાળો
ગુજરાત
4 મહિના પહેલા
વિમાનોમાં એરમાર્શલની સંખ્યા ડબલ કરાઈ: સુરક્ષા જવાનો સાદા કપડામાં તૈનાત
રાજકોટ
1 વર્ષ પહેલા
શું તમે પણ નોકરી શોધી રહ્યા છો ?? આ ૩ AI ટુલથી મળી જશે મનપસંદ નોકરી
ગેજેટ
2 વર્ષ પહેલા
રાજ્યમાં આજે અંગ દઝાડતી ગરમીની હવામાન વિભાગની આગાહી : 9 જિલ્લામાં રેડ એલર્ટ
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર