Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયા બની ‘સિક્સર કિંગ’: ન્યુઝીલેન્ડ સામે પાંચ મેચમાં ઝૂડ્યા 69 છગ્ગા,મોટો વિશ્વ રેકોર્ડ તોડી નાખ્યો

Mon, February 2 2026

ભારતીય ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડને શ્રેણીની અંતિમ ટી-20 મેચમાં 46 રને હરાવ્યું હતું. આ મેચમાં પહેલાં બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 271 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતીય બેટરે માત્ર છગ્ગામાં જ વાત કરી હતી. એટલુ જ નહીં આખી સિરીઝમાં ટીમ ઈન્ડિયાના બેટરોએ 69 છગ્ગા લગાવતાં જ એક મોટો વિશ્વ રેકોર્ડ તોડી નાખ્યો હતો.

મેચમાં ઈશાન કિશને 42 બોલમાં જ પોતાની શાનદાર સદી પૂર્ણ કરી હતી જે ભારત માટે પાંચમી સૌથી ઝડપી સદી હતી. તેણે 43 બોલમાં 103 રન બનાવ્યા હતા. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ કુલ 23 છગ્ગા લગાવ્યા હતા જેમાંથી દસ તો એકલા ઈશાન કિશને ફટકાર્યા હતા. આ શ્રેણીમાં ભારતે કુલ 69 છગ્ગા લગાવ્યા જે કોઈ દ્વિપક્ષીય ટી-20 શ્રેણીમાં કોઈ પણ ટીમ દ્વારા લગાવાયેલા સૌથી વધુ છગ્ગાનો નવો વિશ્વ રેકોર્ડ છે.

આ પણ વાંચો :પાકિસ્તાનનું વિચિત્ર ત્રાગુ: T-20 વર્લ્ડકપમાં ભારત સામે નહીં રમે! ભારતને રમ્યા વગર જ બે પોઈન્ટ મળી જશે
 પહેલાં આ રેકોર્ડ ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયાના નામે સંયુક્ત રીતે હતો. ઈંગ્લેન્ડે 2023માં વિન્ડિઝ વિરુદ્ધ પાંચ મેચની શ્રેણીમાં 64 છગ્ગા લગાવ્યા હતા જ્યારે ઑસ્ટ્રેલિયાએ 2025માં વિન્ડિઝ વિરુદ્ધ પાંચ મેચની શ્રેણીમાં 64 છગ્ગા લગાવ્યા હતા.

આ ઉપરાંત ભારતનો 271 રનનો સ્કોર ટી-20માં તેનો ત્રીજો સૌથી મોટો સ્કોર હતો. પહેલાં તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ 297 અને આફ્રિકા વિરુદ્ધ 283 રન બનાવ્યા હતા.

Share Article

Other Articles

Previous

‘તગડો પગાર મળે છે, લાંચ ન આપવી’ના બોર્ડ લગાવી વાહવાહી મેળવનારા આવાસ વિભાગના જડ વલણને કારણે અત્યારે અનેક પરિવાર ક્વાર્ટર વગરના!

Next

પાકિસ્તાનનું વિચિત્ર ત્રાગુ: T-20 વર્લ્ડકપમાં ભારત સામે નહીં રમે! ભારતને રમ્યા વગર જ બે પોઈન્ટ મળી જશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બ્લેકમેઈલિંગ કેસમાં પકડાયેલા રાજકોટના ડૉક્ટર પાસેથી વીડિયો કબજે કરવા તજવીજ: ખંડણી માંગનારા 8 પત્રકાર સહિતના 11 ફરાર
1 કલાક પહેલા
સેન્સેક્સ 1836 પોઈન્ટ અને નિફ્ટી 601 પોઈન્ટ તૂટીને બંધ : રોકાણકારોનાં 11 લાખ કરોડ ધોવાયા
2 કલાક પહેલા
હું પત્રકાર છું… કહી ગોંડલમાં મજૂર પાસેથી 10 હજારનો તોડ કર્યો: પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું
2 કલાક પહેલા
એ નાનીયા ઉભો રહે, હું આવું છું…! રાજકોટમાં પુત્રની વિદાય માતા સહન ન કરી શક્યા, અંતિમ યાત્રા સમયે જ બેભાન થયા બાદ મોત
2 કલાક પહેલા
Categories

નેશનલ

3006 Posts

Related Posts

રાજકોટની હત્યાના ગુનામાં પેરોલ ઉપર ત્રણ વર્ષ થી ફરાર શખ્સ જામનગરથી પકડાયો
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજ્યના બે ડેપ્યુટી કલેકટર અને બે મામલતદારની તાત્કાલિક અસરથી બદલી
Breaking
1 વર્ષ પહેલા
કોને મળી સર તન સે જુદાની ધમકી ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દીપડાની બીકે બાળકોને પાંજરે પૂર્યા !!
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર