Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

દુર્ઘટના માટે સીસ્ટમ જવાબદાર : રાહુલ ગાંધી

Sun, July 28 2024

કોચિંગ સેન્ટરમાં થયેલા અકસ્માત બાદ વિપક્ષના નેતા અને સાંસદ રાહુલ ગાંધી, પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ આ બેદરકારી પર સવાલ ઉઠાવ્યા છે. જ્યારે રાહુલે આ દુર્ઘટના માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સિસ્ટમને જવાબદાર ગણાવી હતી, તો પ્રિયંકા ગાંધીએ તેને ગુનાહિત અને બેજવાબદાર ગણાવ્યું હતું.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “દિલ્હીમાં એક બિલ્ડિંગના ભોંયરામાં પાણી ભરાવાને કારણે વિદ્યાર્થીઓનું મૃત્યુ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. થોડા દિવસો પહેલા વરસાદ દરમિયાન વીજ શોક લાગવાથી એક વિદ્યાર્થીનું મોત થયું હતું. હું તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું.”

એમને આગળ લખ્યું કે “ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આ કોમ્પ્લેકસ સિસ્ટમની નિષ્ફળતા છે. સામાન્ય નાગરિકો અસુરક્ષિત બાંધકામ, નબળા ટાઉન પ્લાનિંગની કિંમત પોતાના જીવ ગુમાવીને ચૂકવી રહ્યા છે. સુરક્ષિત અને આરામદાયક જીવન એ દરેક નાગરિકનો અધિકાર છે અને આ સરકારની જવાબદારી છે.”

પ્રિયંકા ગાંધીએ કહ્યું ગુનાહિત બેદરકારી

કોચિંગ સેન્ટરની દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા પ્રિયંકા ગાંધીએ લખ્યું કે દિલ્હીમાં કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓના મોતની ઘટના ઘણી ચોંકાવનારી છે. બેદરકારી અને અવ્યવસ્થા એટલી છે કે જે બાળકો પોતાના સપના પૂરા કરવા માટે દૂર દૂરથી અહીં આવે છે, તેમની જિંદગી પણ તેમની પાસેથી છીનવાઈ રહી છે. સૌથી અગત્યનું એ છે કે દરેક બાંધકામ, જે ગેરકાયદેસર છે તે જીવલેણ છે અને ત્યાં વિદ્યાર્થીઓ રહે છે, તેમાં સુધારો થવો જોઈએ.

Share Article

Other Articles

Previous

મહિલા એશિયા કપ ક્રિકેટના ફાઇનલમાં શું થયું ? કોણ બન્યું ચેમ્પિયન ? વાંચો

Next

કોઠારીયામાં કારખાનામાં જુગાર રમતા 9 પટેલ વેપારીઓ પકડાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
અમદાવાદના પોલીસ બેડામાં મોટા પાયે ફેરબદલ: 27 PIની બદલી, દાણીલીમડા-દરિયાપુરના PIને કંટ્રોલરૂમમાં ધકેલાયા
10 કલાક પહેલા
હ્રદયરોગના બનાવોમાં ચિંતાજનક વધારો: સૌરાષ્ટ્ર હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યુ, દવાઓના વેચાણમાં તોતિંગ ઉછાળો
10 કલાક પહેલા
દિલ્હીમાં હડકંપ: લાલ કિલ્લો-વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ખાલિસ્તાન જુથના નામે મળ્યો ઈમેલ
10 કલાક પહેલા
‘The wedding of Virosh’: રોયલ વેડિંગ માટે ઉદયપુર પહોંચ્યા રશ્મિકા મંદાના-વિજય દેવેરકોંડા, એરપોર્ટ પર કપલ થયું સ્પોટ
10 કલાક પહેલા
Categories

નેશનલ

2918 Posts

Related Posts

પુત્ર અને પુત્રી બંનેએ માતાપિતાને ભરણપોષણ આપવું પડે: મુંબઈ હાઇકોર્ટનું ફરમાન
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવશે : ૨૦૨૫માં યોજાનારા કવાડ સંમેલનમાં ભાગ લેશે અમેરિકી રાષ્ટ્રપતિ
Breaking
1 વર્ષ પહેલા
બંગાળ : શિક્ષક ભરતી ગોટાળા અંગે સીબીઆઇ તપાસના આદેશ પર સુપ્રીમ કોર્ટની રોક
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સલમાન ખાનના ઘરની બહાર ફાયરીંગનાં કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેનો નાનો ભાઈ અનમોલ બિશ્નોઈ વોન્ટેડ આરોપી જાહેર
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર