Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આશ્ચર્યજનક ઘટના ! ભાડાના મકાનમાં રહેતા શ્રમિકને ઇન્કમટેક્સે ફટકારી 314 કરોડની નોટિસ, આવી ભૂલ કરી તો તમે પણ ફસાઈ જશો

Fri, April 11 2025

એક શ્રમિકની આવક સામાન્ય રીતે કેટલી હોય શકે ? અંદાજો લગાડીએ તો પણ ઇન્કમ ટેક્સના લોકો નોટિસ મોકલે તેટલી તો ન જ હોય શકે. ત્યારે એક ચોંકાવનારી ઘટના મધ્યપ્રદેશમાં સામે આવી છે જેમાં ભાડાના મકાનમાં રહેનારા અને મજૂરી કરનાર અને રોજના માંડ 200-300 રૂપિયા કમાઈને પોતાનું ગુજરાન ચલાવનાર શ્રમિકને ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા 314 કરોડની નોટિસ ફટકારવામાં આવી છે. કરોડોની નોટિસ જોઈને શ્રમિકના પત્નીની તબિયત લથડી ગઈ હતી. તેને તાવ આવી જતાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

શું છે સમગ્ર ઘટના ?

મળતી વિગતો અનુસાર આ ઘટના મહારાષ્ટ્રના બેતુલ જિલ્લાની છે જ્યાં એક મજૂરને કરોડોની નોટિસ ફટકારવામાં આવતા તેના હોંશ ઊડી ગયા હતા. આવકવેરા વિભાગ તરફથી તેને 314 કરોડ 79 લાખ 87 હજાર 883 રૂપિયાની નોટિસ મળી હતી. નાના ભાડાના મકાનમાં રહેતા મજૂર માટે આ નોટિસ કોઈ આઘાતથી ઓછી નથી. નોટિસ જોતાં જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મહારાષ્ટ્ર આવકવેરા વિભાગે બેતુલના મુલતાઈ નગરપાલિકા પાસેથી આંબેડકર વોર્ડના રહેવાસી ચંદ્રશેખર પંડિત રાવ કોહાડની સ્થાવર મિલકત વિશે માહિતી માંગી. તપાસમાં જાણવા મળ્યું કે વિવાદિત જમીન ચંદ્રશેખરના નામે નહીં પરંતુ અમલાના દેવથાણના રહેવાસી રાધેલલાલ કિરાડના પુત્ર મનોહર હરકચંદના નામે નોંધાયેલી હતી. નગરપાલિકાએ આ જવાબ આવકવેરા વિભાગને મોકલ્યો.

200-300 રૂપિયા રોજ કમાઈને પરિવારનું ચલાવે છે ગુજરાન

ચંદ્રશેખરે જણાવ્યું કે તે 200-300 રૂપિયાના દૈનિક વેતનથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ચાર વર્ષ પહેલાં, તેમણે નાગપુરની એક બેંકમાં ખાતું ખોલાવ્યું હતું, જેમાં તેઓ થોડી રકમ જમા કરાવતા હતા. બેંક એજન્ટે તેનો મોબાઇલ નંબર લીધો, પરંતુ તે ખાતા સાથે લિંક નહોતો. તેને ખાતાની ગતિવિધિઓની કોઈ જાણકારી નહોતી.
બેંક એજન્ટ રોજ પૈસા જમા કરાવતો

નોટિસ પર શ્રમિક ચંદ્રશેખર કોહાડનું નામ લખેલુ છે. શ્રમિકે બચતના હેતુથી શ્રીનાથ મંગલમ નામની એક બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. જેમાં તે બેંક એજન્ટ દ્વારા રોજ પૈસા જમા કરાવતો હતો. પીડિતે જણાવ્યું હતું કે શ્રીનાથ મંગલમ બેંકમાં ખોલવામાં આવેલા બચત ખાતા સાથે તેનો મોબાઇલ નંબર લિંક ન હતો જેના કારણે ખાતામાં થતી લેવડદેવડ અંગે તેને કોઇ મેસેજ આવતો ન હતો.

શ્રમિકના જણાવ્યા અનુસાર બેંક એજન્ટ તેની પાસબુક પણ તેની પાસે રાખતો હતો અને દરરોજ પૈસા લીધા પછી ડાયરીમાં સહી કરાવતો હતો.

નોટિસ અનુસાર, આ ટેક્સ લગભગ 3 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો પર આધારિત હોઈ શકે છે. આ સમાચારને કારણે ચંદ્રશેખરની તબિયત બગડી ગઈ અને તેમની નાગપુરમાં સારવાર ચાલી રહી છે. મ્યુનિસિપલ કર્મચારીઓએ એક અઠવાડિયા સુધી ચંદ્રશેખરની શોધ કરી, પરંતુ તેમની મિલકતનો કોઈ રેકોર્ડ મળ્યો નહીં.

મારું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું : ચંદ્રશેખર પંડિત રાવ

દરમિયાન, ચંદ્રશેખર પંડિત રાવ કોહાડે કહ્યું, “નોટિસ મળ્યા પછી મારું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે મારી પાસેથી આટલી મોટી રકમનો ટેક્સ માંગવામાં આવશે. આ કારણે, હું હેરાનગતિનો સામનો કરી રહ્યો છું. મારી પત્નીની તબિયત બગડી ગઈ છે અને ઘરમાં તણાવ છે. હું હૃદયરોગનો દર્દી છું, મારી હાલત પણ વધુ ખરાબ થઈ ગઈ છે.”

બીજી તરફ, ચંદ્રશેખર હવે મહારાષ્ટ્ર આવકવેરા વિભાગનો સંપર્ક કરવાનો અને તેમના નામે આટલો મોટો કર કેવી રીતે મળ્યો તે જાણવા માટે કાનૂની સલાહ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મામલો હજુ પણ તપાસનો વિષય છે.

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ 12 એપ્રિલ : આજે આ રાશિના જાતકોને મહત્વના કાર્યોમાં ભૂલો પડશે, નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી

Next

વિદ્યાના ધામમાં દલિત વિદ્યાર્થિની સાથે ભેદભાવ : પહેલીવાર પિરિયડ્સમાં થતાં ક્લાસરૂમની બહાર લખાવ્યું પેપર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
9 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
10 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
10 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
10 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

વડાપ્રધાને શેનું કર્યું ખાતમુહૂર્ત ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
ઓખા બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રીજનો અદ્દભુત નજારો…જુઓ…
ગુજરાત
2 વર્ષ પહેલા
દિલ્લી : ગુજરાતના મુખ્યમંત્રી બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા, CM અને ડેપ્યુટી સીએમની બેઠકમાં ભાગ લેશે
Breaking
2 વર્ષ પહેલા
ગૃહ મંત્રાલયે કોની સામે કરી કડક કાર્યવાહી ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર