Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

બાળ મજૂરી અટકાવો, માનવ અધિકાર આયોગનો આદેશ

Tue, October 22 2024

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સ્પેશિયલ મોનિટર બાલકૃષ્ણ ગોયલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

રાજકોટ : રાજકોટ શહેરમાં ચાની હોટલથી લઈ રેસ્ટોરન્ટ અને કારખાનાઓમાં બાળમજૂરીનું દુષણ વ્યાપક પ્રમાણમાં ફુલ્યું ફળ્યું છે ત્યારે રાજકોટ આવેલા રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના સ્પેશિયલ મોનિટર બાલકૃષ્ણ ગોયલે એક પણ માનવ અધિકારનું હનન સાંખી ન લેવા તાકીદ કરી બાળમજૂરી અને ઘરકામમાં બાળકો પાસેથી કામ લેવાતું હોય તેવા કિસ્સામાં ઝુંબેશરૂપે કામગીરી કરવા આદેશ કર્યો હતો.

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સ્પેશિયલ મોનિટર બાલકૃષ્ણ ગોયલના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં બાલકૃષ્ણ ગોયલે જણાવ્યું હતું કે,ગર્ભસ્થ શિશુથી લઈ વૃદ્ધ સુધી તમામના માનવ અધિકારોનું રક્ષણ કરતું રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ દેશનું સર્વોચ્ચ તેમજ વિશ્વનું સૌથી મોટું માનવ અધિકાર સંગઠન છે. તેમણે આયોગની કામગીરી, કાર્યપ્રણાલી તેમજ વ્યવસ્થા વિશે વિગતે જણાવી કહ્યું હતું કે, વર્તમાનમાં આયોગનું ફરિયાદ નિકાલનું પ્રમાણ ૯૨% છે. આયોગ ભારતીય બંધારણની કલમ-૨૧ હેઠળ જીવન જીવવાના અધિકારને સમગ્ર ભારતમાં જાળવી રાખવા તેમજ તેના હનન સંબંધિત કોઈ પણ બાબતને હળવાશથી ન લેવા બાબતે સઘન કાર્યવાહી કરે છે.

બાલકૃષ્ણ ગોયલે બાળ કલ્યાણ ગૃહમાં રહેતા બાળકોના આધાર સીડિંગ અને મેડિકલ ચેક અપ નિયમિત કરાવવા પર ભાર મૂક્યો હતો.સાથે જ બાળમજૂરી અને  ઘરકામ કરતાં બાળકો માટે ખાસ ઝુંબેશ ચલાવી ચાઈલ્ડ ટ્રાફિકિંગ થયેલ બાળકને ઓળખી તેનું પુનઃસ્થાપન કરવા પણ તેમણે જણાવ્યું હતું. તેમને ઉમેર્યું હતું કે, અધિકારીઓને રૂટીન કામગીરીથી આગળ વધી નવા વિઝનને અમલમાં મુકી ૧૦૯૮ હેલ્પલાઇન તથા શાળાના બાળકોમાં કાયદાકીય સમજ આપવા ઝુંબેશ હાથ ધરવી જોઇએ. પોલીસ સ્ટેશને વિશેષ સુવિધાઓ સાથે બાળકને અનુકૂળ ઘોડિયા સહિતનો અલાયદો વિસ્તાર બનાવી બાળકો સાથે બનતી દુર્ઘટનાઓ અંગે તેમને અનુકૂળ વાતાવરણ ઊભું કરવા તાકીદ કરી હતી.

 બેઠકમાં કલેકટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, અધિક કલેકટર ચેતન ગાંધી, એ.સી.પી મહિલા વિભાગ રાજેશ બારીયા, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ડો.પ્રિતેશ પોપટ તેમજ અન્ય સભ્યો, જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ, જિલ્લા શ્રમ અધિકારી ચંદારાણા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી સંતોષ રાઠોડ વગેરે અધિકારીઓ હાજર રહ્યા હતા.

Share Article

Other Articles

Previous

બેંગલુરુમાં નિર્માણાધીન ઈમારત ધરાશાયી થતાં 3 મજૂરોના મોત, 12 લોકો ફસાયાની આશંકા

Next

મુસ્લિમ પુરુષ 4 પત્ની રાખી શકે અને લગ્નની નોંધણી પણ કરાવી શકે : મુંબઈ હાઇકોર્ટની ખંડપીઠે આપ્યો ચુકાદો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
MAYDAY MAYDAY…અમદાવાદ એરપોર્ટ પાર મોટી દુર્ઘટના ટળી : દીવ જતી ફ્લાઇટમાં ટેકઓફ પહેલાં જ લાગી આગ
1 કલાક પહેલા
રાજકોટની 50 સહિત સૌરાષ્ટ્રની CBSEની 200 જેટલી સ્કૂલો ફરીથી CCTVનું સેટઅપ ગોઠવશે : વીડિયો સાથે ઓડિયો ફરજિયાત
2 કલાક પહેલા
સાહેબ…મારી ઇકો ગાડી, રાજકોટ સિવિલનો કપડાં સુપરવાઇઝર પરત નથી કરતો! ધોલાઇ કોન્ટ્રાકટરે પોલીસને અરજી કરી
2 કલાક પહેલા
અમદાવાદ વિમાન દુર્ઘટના : બ્રિટિશ પરિવારોએ બીજાના મૃતદેહ મળ્યાનો લગાવ્યો આરોપ, વિદેશ મંત્રાલયએ આપ્યો કંઈક આવો જવાબ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

‘અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ…’ એક ટ્વીટને કારણે મુંબઈ પોલીસ દોડતી થઈ
Entertainment
1 વર્ષ પહેલા
આર્મી પોસ્ટ પર હુમલો કરનાર સાત આતંકવાદીનો ખાત્મો
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
દાંત ઉપરની પીળાશ દુર કરવાના પાંચ નુસખા
હેલ્થ
1 વર્ષ પહેલા
ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીની જામીન અરજી મંજૂર 
ક્રાઇમ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર