Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સેમસંગના ફોન પર પણ 25 ટકા ટેરિફ લાગશે! APPLE બાદ ટ્રમ્પે સાઉથ કોરિયન કંપનીને આપી ધમકી

Sat, May 24 2025

ભારતમાં ઉત્પાદિત થતા એપલના આઇફોન પર ટેરિફ લગાવવાની ધમકી આપ્યા બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે તોપનું નાળચું સેમસંગ તરફ ફેરવ્યું છે.ટ્રમ્પે ચેતવણી આપી છે કે દક્ષિણ કોરિયન કંપની પણજો તેના ફોનનું ઉત્પાદન અમેરિકામા નહીં કરે તો 25% આયાત કરનો સામનો કરવો પડશે .

વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે આ ટેરિફ યુએસમાં ફોન વેચતી કોઈપણ ફોન ઉત્પાદક કંપનીને લાગુ પડશે.તેમણે કહ્યું કે આ ટેરિફ સેમસંગ ઉપરાંત આ પ્રોડક્ટ બનાવતી કોઈપણ કંપનીને પણ લાગુ પડશે. જ્યારે તેઓ અહીં તેમનો પ્લાન્ટ બનાવે, ત્યારે કોઈ ટેરિફ નહીં હોય.

ઉલ્લેખનીય છે કે અગાઉ ટ્રમ્પે એપલના સીઈઓ ટીમ કુકને ભારતમાં એપલના ફોન ન બનાવવા સૂચન કર્યું હતું.જો કે કોઈ પ્રતિસાદ ન મળતાં ટ્રમ્પે ભારતથી આવનારા એપલના આઈફોન પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી.તેમના આ નિર્ણયને કારણે એપલના શેર 2.6% ઘટ્યા હતા અને તેનું બજાર મૂલ્ય લગભગ 70 અબજ ડોલરનું ઘટી ગયું હતું.

હવે ટ્રમ્પે મિત્ર રાષ્ટ્ર સાઉથ કોરિયાની કંપનીને પણ ટેરિફ જાળમાં આવરી લેવાની ઘોષણા કરી છે.અત્રે એ નોંધવું રસપ્રદ બની રહેશે કે એપલના લગભગ 90% સ્માર્ટફોન ચીનમાં એસેમ્બલ થાય છે. બીજી તરફ સેમસંગ સ્માર્ટફોન ઉત્પાદન માટે ચીન પર નિર્ભર નથી અને તેની મોટાભાગની કામગીરી ભારત, દક્ષિણ કોરિયા, વિયેતનામ અને બ્રાઝિલમાં થાય છે. દક્ષિણ કોરિયન ટેક જાયન્ટે 2019માં ચીનમાં તેની છેલ્લી ફોન ઉત્પાદન ફેક્ટરી બંધ કરી હતી.

Share Article

Other Articles

Previous

પીરિયડ્સ દરમિયાન મહિલાઓએ ડાર્ક ચોકલેટ શા માટે ખાવી જોઈએ? ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો

Next

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટનું ધમાકેદાર ડેબ્યૂ : યુઝર્સે કહ્યું-એક્ટ્રેસે કરી મલ્લિકા શેરાવતની નકલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 સપ્તાહ પહેલા
ગુજરાત
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
Most Share
ગેજેટ
શું તમે પણ વારંવાર પોતાનું બેન્ક બેલેન્સ ચેક કરો છો તો ચેતજો! 1 ઓગસ્ટથી UPIમાં બદલાઈ રહ્યા છે આ નિયમ
5 કલાક પહેલા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X માં ટૂંક સમયમાં શરૂ થશે પેમેન્ટ સર્વિસ, જાણો શું છે એલોન મસ્કની X Money સર્વિસ?
5 કલાક પહેલા
Hera Pheri 3 Controversy : અક્ષય કુમારે મૌન તોડ્યું, પરેશ રાવલે ફિલ્મ છોડ્યા બાદ પહેલીવાર આપી પ્રતિક્રિયા
6 કલાક પહેલા
કરદાતાઓ માટે મોટી રાહત
6 કલાક પહેલા
Categories

નેશનલ

2139 Posts

Related Posts

31મી માર્ચ આખરી તક, ટેક્સ વસુલાત માટે કરદાતાઓની મિલકત ટાંચમાં લેવાશે
રાજકોટ
2 મહિના પહેલા
ભારત vs ઓસ્ટ્રેલિયા : પિંક બોલ અને ડે-નાઈટ ટેસ્ટ હોવાથી સમય બદલાયો
સ્પોર્ટ્સ
6 મહિના પહેલા
કચ્છના જખૌ બંદર પાસેથી મળી આવ્યો બિનવારસી સેલ
નેશનલ
2 વર્ષ પહેલા
IND vs NZ ટેસ્ટ સીરીઝ: ન્યુઝીલેન્ડ સામે ભારતના ધુરંધરો ધ્વસ્ત, 12 વર્ષ પછી ઘરઆંગણે પહેલી શ્રેણી હારી
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર