Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રિયલ લાઈફ રેન્ચો! ચાલતી ટ્રેનમાં મહિલાને થયો પ્રસૂતિનો દુખાવો, યુવકે ‘3 Idiots’ સ્ટાઇલમાં કરાવી ડિલિવરી, જુઓ વિડીયો

Thu, October 16 2025


ફિલ્મ થ્રી ઈડિયટ્સનો ડિલેવરી સીન આપણે સૌને યાદ છે. કેવી રીતે બાળકને જન્મ આપ્યો હતો ત્યારે આવી જ એક ઘટના હકીકતમાં સામે આવી છે. જેમાં ટ્રેનમાં એક મહિલાને પ્રસુતિનો દુખાવો શરૂ થતાં સમયે ત્યાં ઉભેલા એક સામાન્ય વ્યક્તિએ સાહસ બતાવી ડોક્ટરને કોલ કર્યો અને બાળકને સુરક્ષિત રીતે જન્મ આપવામાં મદદ કરી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો.

મળતી વિગતો અનુસાર આ ઘટના મુંબઈના રામ મંદિર રેલ્વે સ્ટેશનની છે જય ફિલ્મ થ્રી ઈડિયટ્સ જેવી ઘટના બની હતી. મોડી રાત્રે થયેલા એક યુવકની કામગીરીની ઓનલાઈન ખૂબ પ્રશંસા થઈ રહી છે. મુસાફરી દરમિયાન એક મહિલાને અચાનક પ્રસૂતિની તકલીફ થયા પછી એક પુરુષે ટ્રેન પ્લેટફોર્મ પર બાળકને જન્મ આપવામાં મદદ કરી હતી.

માતા અને બાળક બંનેનો જીવ બચી ગયો

આ ઘટના લગભગ 1 વાગ્યાની આસપાસ બની. એક મુસાફરે એક મહિલાને ભારે પીડા થતી જોઈ અને તરત જ ટ્રેનની ઈમરજન્સી ચેઈન ખેંચીને તેને રોકી. પ્રત્યક્ષદર્શી મનજીત ધિલ્લોનની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ મુજબ, તે વ્યક્તિના ઝડપી પગલાથી તે રાત્રે માતા અને બાળક બંનેનો જીવ બચી ગયો.

રિયલ લાઈફ રેન્ચો!
View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

ડોક્ટરે વીડિયો કોલ દ્વારા માર્ગદર્શન આપ્યું

“જ્યારે લોકો મદદ કરવા દોડી આવ્યા, ત્યારે પુરુષે મહિલાને ડિલિવર કરવામાં મદદ કરી. એક ડોક્ટરે તેને વીડિયો કોલ દ્વારા માર્ગદર્શન આપ્યું. ઓનલાઈન શેર કરાયેલા એક વીડિયોમાં, પુરુષે કહ્યું, ‘હું પહેલી વાર આ કરી રહ્યો છું. હું ખૂબ ડરી ગયો હતો, પરંતુ વીડિયો કોલ પર રહેલી મહિલાએ મને મદદ કરી.’

આ પણ વાંચો :આજથી ‘દિવાળી કાર્નિવલ’ના રંગે રંગાશે રાજકોટ : 5 દિવસ શહેરીજનોને ‘જલ્સો’ કરાવશે મનપા,રેસકોર્સ રિંગરોડને નવોઢા જેવો શણગાર

સાક્ષી મનજીત ઢિલ્લોને ઇન્સ્ટાગ્રામ પર આખી ઘટનાનો વીડિયો શેર કરીને લખ્યું, “તે ક્ષણે, એવું લાગ્યું કે જાણે ભગવાને પોતે આ ભાઈને ત્યાં મોકલ્યો હોય.” મહિલાનું બાળક અડધું બહાર હતું અને અડધું હજુ અંદર હતું. આ મુશ્કેલ ક્ષણમાં, તે પુરુષે, વિચાર્યા વિના, ટ્રેન રોકી અને મહિલાની મદદ માટે દોડી ગયો. તેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, પરંતુ તેના હૃદયમાં એકમાત્ર વસ્તુ તેનો જીવ બચાવવાની હતી.

આ પણ વાંચો :PM મોદીના પોસ્ટર પર સ્યાહી ફેંકનારને શોધવા રાજકોટ પોલીસ ધંધે લાગી : રાત્રિના સમયે કારસ્તાન કરાયાનું આવ્યું સામે

શું અનુભવ વિના બાળકને જન્મ આપવો શક્ય હતો?

વીડિયોમાં, તે માણસ કહેતો સંભળાય છે કે, “આ મારા જીવનમાં પહેલી વાર થયું છે… હું ખૂબ ડરી ગયો હતો, પરંતુ મેડમે મને વીડિયો કોલ દ્વારા મદદ કરી.” હકીકતમાં, ઘટનાસ્થળે હાજર લોકોએ ઘણા ડોકટરોને ફોન કર્યા, પરંતુ એમ્બ્યુલન્સ આવવામાં સમય લાગી રહ્યો હતો. અંતે, એક મહિલા ડોકટરે વીડિયો કોલ દ્વારા આખી પ્રક્રિયા સમજાવી, અને તે માણસે તેના નિર્દેશો અનુસાર ડિલિવરી કરી.

Share Article

Other Articles

Previous

PM મોદીને 1.11 કરોડથી વધુ આભાર માનતા પોસ્ટકાર્ડ લખી સહકાર વિભાગે સર્જ્યો રેકોર્ડ : અભિયાનને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન

Next

ભારતની વિદેશ નીતિ અમેરિકા નક્કી કરે છે, મોદી ટ્રમ્પથી ડરતા હોવાનો રાહુલ ગાંધીનો આરોપ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
5 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વારાણસી-અમદાવાદની રાજકોટ ડાયવર્ટ કરેલી ફલાઇટનો મામલો : પાયલોટની ડયુટી અંગે થયો ખુલાસો, જાણો શું છે સમગ્ર ઘટના
3 કલાક પહેલા
ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરો સાથે છેડતીનો પ્રયાસ! સુરક્ષામાં મોટી ચૂક,પોલીસે આરોપીની કરી ધરપકડ
13 કલાક પહેલા
સિડનીમાં ઓસ્ટ્રેલીયાની ટીમના સુપડા સાફ : 236 રનમાં તમામ ખેલાડીઓ પેવેલિયન ભેગા, હર્ષિત રાણાએ 4 વિકેટ ઝડપી
14 કલાક પહેલા
શું તમે મચ્છર ભગાડનાર મશીનને હંમેશા પ્લગ ઇન રાખો છો? આ એક આદતથી તમારા ખિસ્સા પર પડશે અસર
14 કલાક પહેલા
Categories

નેશનલ

2594 Posts

Related Posts

રાજકોટના ભૂદેવ સાથે કર્મકાંડનો કોન્ટ્રાક્ટ દેવાની લાલચે 8.24 લાખની છેતરપિંડી
ક્રાઇમ
11 મહિના પહેલા
LoC પર સેનાની મોટી કાર્યવાહી : 7 પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર માર્યા, BATના આતંકવાદીનો પણ સમાવેશ
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
ગોંડલના ગુંદાસરા ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં રાજકોટ રૂરલ એલસીબીનો દરોડો: દારૂની મહેફિલ માણી રહેલા રાજકોટના 9 સગીર સહિત 13 પકડાયા: દારૂની 4 બોટલ સહિતનો મુદ્દામાલ કબ્જે
Breaking
12 મહિના પહેલા
છત્તીસગઢમાં ભાજપે કેવા વચન આપ્યા…. જુઓ
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર