Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ : રિંગરોડ-2 પહોળો કરવા માટે ‘તગડો’ ભાવ માંગતી એજન્સીઓ

Sat, December 28 2024

જામનગર રોડથી સ્માર્ટ સિટી, સ્માર્ટ સિટીથી કટારિયા ચોકડી અને કટારિયા ચોકડીથી કણકોટ ચોકડી સુધીના રસ્તાને પહોળો કરવા માટે ૩.૯૬%ઓન’ આવતાં રિ-ટેન્ડર કરવા નિર્ણય

૮ કિલોમીટરનો રસ્તો પહોળો કરવા માટે ૧૧૦.૧૯ કરોડનો ખર્ચ કરશે મનપા

રાજકોટની વસતી-વિસ્તાર-વાહન એમ ત્રણેયમાં વધારો થઈ ગયો હોવાથી અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાઈ રહી છે. ખાસ કરીને હવે રસ્તા સાંકડા પડી રહ્યા હોય ઠેર-ઠેર ટ્રાફિકજામ અને અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજકોટની ભાગોળે પણ હવે ડેવલપમેન્ટ થવા લાગ્યું હોય તેની સાથે જોડાયેલા રસ્તાઓને પહોળા કરવા માટે તજવીજ ચાલી રહી છે. આ જ સિલસિલામાં જામનગર રોડથી કણકોટ ચોકડી સુધીના રસ્તાને પહોળો કરવાનું કામ હાથ પર લેવામાં આવ્યું હતું પરંતુ આ કામ કરવા માટે એજન્સીઓ દ્વારા તગડો' ભાવ માંગવામાં આવતાં ફરીથી ટેન્ડર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

મહાપાલિકા દ્વારા જામનગર રોડથી સ્માર્ટ સિટી સુધીના ૨.૧ કિલોમીટર (પેકેજ-૧), સ્માર્ટ સિટીથી કટારિયા ચોકડી સુધીના ૩.૯ કિલોમીટર (પેકેજ-૨) અને કટારિયા ચોકડીથી કણકોટ ચોકડી સુધીના ૨.૭૯ કિલોમીટર (પેકેજ-૩)ના રિંગરોડ-૨ને પહોળો કરવા તેમજ ડેવલપ કરવા માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ માટે ક્લાસીક, પીસીસી અને શ્રીજીદેવકોન એમ ત્રણ એજન્સીએ રસ દાખવ્યો હતો પરંતુ ૩%થી લઈ ૩.૯૬% સુધીનીઓન’ માંગવામાં આવતાં મહાપાલિકા દ્વારા રિ-ટેન્ડર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ રસ્તાઓને પહોળા કરવા માટે ૧૧૦.૧૯ કરોડના ખર્ચનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે પરંતુ એજન્સીઓ દ્વારા વધુ ભાવ માંગવામાં આવતા ફરીથી ટેન્ડર કરવું પડ્યું છે. બીજી વખતના પ્રયાસમાં પણ વધુ ઓન' માંગવામાં આવશે તો હજુ પણ રિ-ટેન્ડર કરવા તૈયારી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે મહાપાલિકાની હદમાં સમાવિષ્ટ ઉપરોક્ત રસ્તાને પહોળા કરવા માટેઓન’ મતલબ કે મુળ કિંમત કરતા વધુ ભાવ માંગવામાં આવ્યા જેની સામે રૂડા'ની હદમાં સામેલ રિંગરોડ-૨ને પહોળો કરવા માટે ૧.૯૦%ડાઉન’ મતલબ કે ઓછા ભાવ સાથે ટેન્ડર ભરવામાં આવ્યું છે.

Share Article

Other Articles

Previous

દિલ્હી: મહિલા સન્માન યોજનાની તપાસનો એલજીનો આદેશ, ત્રણ દિવસમાં તપાસનો રિપોર્ટ માગ્યો, ડિવિઝનલ કમિશનરને તપાસ સોંપાઈ

Next

અલવિદા મનમોહન સિંહ !! પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન, ત્રણેય સેનાએ આપી સલામી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
13 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
14 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
15 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
15 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

Appleના ઉપકરણો જોખમમાં !! સરકારે કરોડો iPhone યુઝર્સને આપી ચેતવણી, બચવા માટે તરત જ કરો આ ઉપાય
ટેક ન્યૂઝ
9 મહિના પહેલા
ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત : લક્ઝરી બસ ડમ્પરમાં ઘૂસી જતાં 6 લોકોના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
ગુજરાત
6 મહિના પહેલા
દેશમાં જથ્થાબંધ મોંઘવારીનો દર કેટલો રહ્યો ? વાંચો
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
કોલકાતા કાંડ અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદીનું આક્રોશભર્યું નિવેદન : દેશની યુવતીઓ સાથે આવા અપરાધ સ્વીકાર્ય નથી, હું નિરાશ અને ભયભીત છું
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર