Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂરી : જુઓ ચૂંટણી પંચે શું જાહેરાત કરી

Sun, February 18 2024

પ્રથમ તબક્કાનું મતદાન માર્ચના અંતમાં અથવા એપ્રિલની શરૂઆતમાં
લોકસભાની સાથે સાથે ઓરિસ્સા વિધાનસભાની ચૂંટણી યોજાશે

લોકસભાની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં જાહેર થાય તેવી શક્યતા છે. 2019ની ચૂંટણીની જેમ આ ચૂંટણીઓ પણ સાત તબક્કામાં યોજાય તેવી શક્યતા પણ છે.લોકસભા ચૂંટણીની સાથે સાથે ઓડિશામાં યોજાનાર વિધાનસભા ચૂંટણીના આયોજનની તૈયારી પણ ચૂંટણી પંચ કરી ચૂક્યુ છે. લોકશાહીના ઉત્સવમાં વધુમાં વધુ મતદાતાઓને ભાગ લેવા મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે અપીલ કરી છે. ભુવનેશ્વરમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, સામાન્ય ચૂંટણી માટે તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અર્થાત ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી યોજવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આશા સેવાઈ રહી છે કે ટુંક સમયમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે.

પ્રથમ તબક્કાનું મતદાન માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં અથવા તો એપ્રિલ મહિનામા પ્રથમ અઠવાડિયામાં થઈ શકે છે. સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને બોર્ડ અને શાળાની પરીક્ષા શક્ય બને એટલી વહેલા પૂર્ણ કરવા સરકારનો સૂચના પણ અપાઈ ચૂકી છે. ખાસ કરીને ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ લગાવવા સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશનું પાલન કરવાની સૂચના પણ ચૂંટણી પંચે આપી દીધી છે.

2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ બીજી વખત પ્રચંડ વિજય મેળવ્યો હતો. ભાજપે 303 સીટ જીતી હતી, જ્યારે તેના નેતૃત્વવાળા ગઠબંધન NDAએ લોકસભાની 542 બેઠકમાંથી 354 પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધને 90 સીટ પર વિજય મેળવ્યો હતો, જેમાં કોંગ્રેસે 52 અને DMKએ 23 સીટ પર વિજય મેળવ્યો હતો. 2019માં કુલ 7 તબક્કામાં મતદાન થયું હતું અને 23 મે 2019ના રોજ તમામ 543 બેઠકોના પરિણામ જાહેર થયા હતા.

રાજકીય રીતે અત્યંત મહત્વના ગણાતા ઉત્તર પ્રદેશમાં 2019માં ભાજપે 62 સીટ જીતી હતી, જ્યારે તેના સહયોગી પક્ષ અપના દલે 2 સીટ પર વિજય મેળવ્યો છે, આ રીતે NDAનો કુલ આંકડો 64 થયો હતો. આ ગઠબંધન ઉપરાંત સમાજવાદી પાર્ટીએ 5, બસપાએ 10 સીટ પર વિજય મેળવ્યો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 71 બેઠકોપર વિજય મેળવ્યો હતો.

ગુજરાતમાં ક્યારે યોજાઈ શકે છે મતદાન ?

ગુજરાતની 26 બેઠકો માટે ત્રીજા કે ચોથા તબક્કામાં મતદાન યોજાય તેવી શક્યતા છે.. જો કે ચૂંટણીના સત્તાવાર કાર્યક્રમની જાહેરાતની તમામ રાજકીય પક્ષો રાહ જોઈ રહ્યા છે.

2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતે લોકસભાની તમામ 26 બેઠક પર વિજય મેળવ્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ રાજ્યમાં તમામ સીટ પર ભાજપનો ભગવો લહેરાયો હતો. 2024ની લોકસભા ચૂંટણીમાં તમામ 26 સીટ કબ્જે કરીને જીતની હેટ્રિક લગાવવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે, જેના ભાગરૂપે તમામ લોકસભા સીટોના ઉદ્ધાટન કરીને ચૂંટણીની તડામાર તૈયારી શરૂ કરી દીધી છે.

Share Article

Other Articles

Previous

ધ્રાંગધ્રા નજીક ઇકો કાર પલ્ટી ખાતા એક જ પરિવારના ચાર સભ્યોના મોત

Next

Paytm ને વધુ એક રાહત મળી..વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
24 કલાક પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટ સિવિલ હોસ્પિટલના વેન્ટિલેટર જ વેન્ટિલેટર ઉપર : લાખોની કિંમતના 400 વેન્ટિલેટર ખાઈ રહ્યા છે ‘ધૂળ’
ગુજરાત
10 મહિના પહેલા
એકસરખા દેખાતા QRમાં ટ્રાનઝેકશન અલગ-અલગ કેમ થાય છે ?? જાણો કેવી રીતે બનાવી શકાય QR કોડ
ગેજેટ
2 વર્ષ પહેલા
પત્નીની સહમતી વગર લેવામાં આવેલી વોટ્સએપ ચેટ પુરાવા તરીકે માન્ય રહેશે : લગ્ન સબંધિત વિવાદ મામલે MP હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
ન્યુઝીલેન્ડના બેટ્સમેને લીસ્ટ-A ક્રિકેટમાં સૌથી ફાસ્ટ બેવડી સદી ફટકારી : ભારતીય બેટ્સમેનનો રેકોર્ડ તોડયો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર