Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદીનું મોનસૂન સત્રમાં સંબોધન:, સ્પેસથી હાઇડ્રોજન ટ્રેન સુધી ગણાવી સિદ્ધિઓ

Mon, July 20 2026

સંસદના મોનસૂન સત્રના પહેલા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને સ્પષ્ટ સંદેશ આપ્યો. મીડિયાને સંબોધિત કરતા PM એ સત્રને ‘ઐતિહાસિક અને પ્રોડક્ટિવ’ ગણાવ્યું અને કહ્યું કે “જ્યાં તર્ક અને તથ્યો મજબૂત હોય ત્યાં શોરબકોરની કોઈ જરૂર નથી”. સાથે જ તેમણે છેલ્લા એક મહિનામાં સ્પેસ, સેમિકન્ડક્ટર અને હાઇડ્રોજન ટ્રેન જેવી ભારતની મોટી સિદ્ધિઓ પણ ગણાવી. આ સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલશે જેમાં 8 મહત્વના બિલ રજૂ થવાની શક્યતા છે.

PM મોદીની વિપક્ષને અપીલ: હોબાળા નહીં, ચર્ચા કરો 

મોનસૂન સત્રની શરૂઆત પહેલા મીડિયાને સંબોધતા PM મોદીએ કહ્યું કે આ સત્ર દેશના વિકાસ માટે ખૂબ જ મહત્વનું છે. તેમણે વિપક્ષી દળોને વિનંતી કરી કે વિરોધને બદલે સકારાત્મક વલણ અપનાવી ગૃહની કાર્યવાહી સુચારૂ રીતે ચલાવવામાં મદદ કરે.

PM એ કહ્યું, _”જ્યાં તર્ક અને તથ્યો મજબૂત હોય ત્યાં અવાજ ઊંચો કરવાની કે શોરબકોર કરવાની કોઈ જરૂર હોતી નથી. મને આશા છે કે સંસદમાં ચર્ચાઓ તર્ક અને તથ્યોના આધારે થશે અને ગૃહમાં દરેક અવાજને સાંભળવાની તક મળશે.”_

તેમણે ઉમેર્યું કે જો મોનસૂન અને મોનસૂન સત્ર બંને પ્રોએક્ટિવ હોય તો તે દેશના કલ્યાણ માટે પ્રોડક્ટિવ સાબિત થાય છે.

આ પણ વાંચો: મોનસૂન સત્રના પહેલા જ દિવસે રામ મંદિર-પેપર લીક મુદ્દે ઘમાસાણ, લોકસભા-રાજ્યસભા 12 વાગ્યા સુધી સ્થગિત

દેશની તાજેતરની 3 મોટી સિદ્ધિઓ ગણાવી 

PM એ પોતાના સંબોધનમાં છેલ્લા એક મહિનાની ભારતની સિદ્ધિઓ પર ભાર મૂક્યો:

– સ્પેસ: ભારતના યુવાનોના સ્ટાર્ટ-અપે સ્પેસ ક્ષેત્રે એવી સિદ્ધિ મેળવી છે જે દુનિયાના બહુ ઓછા દેશો પાસે છે. PM એ કહ્યું “યુવાનોની ક્ષમતાઓ સ્પેસ જેટલી અસીમ છે”.

– સેમિકન્ડક્ટર: દેશમાં ત્રીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થઈ ચૂક્યો છે.

– હાઇડ્રોજન ટ્રેન: વિશ્વના બહુ ઓછા દેશો પાસે છે તેવી સૌથી શક્તિશાળી એન્જિન ધરાવતી અને સૌથી લાંબી ગ્રીન હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન દેશવાસીઓને સમર્પિત કરાઈ છે.

– સાથે જ રાજસ્થાનમાં દેશને વિશાળ ઓઇલ રિફાઇનરી પણ સમર્પિત કરવામાં આવી.

મોનસૂન સત્રમાં રજૂ થઈ શકે છે 8 મહત્વના બિલ 

કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજુના જણાવ્યા મુજબ આ સત્રમાં સરકાર 8 મહત્વના વિધેયક રજૂ કરી શકે છે. જેમાં સામેલ છે:

1. ઇન્કમ ટેક્સ સુધારા વિધેયક, 2026 – અગાઉના વટહુકમનું સ્થાન લેશે

2. સુપ્રિમ કોર્ટ સુધારા વિધેયક, 2026 – જજની સંખ્યા 33 થી વધારીને 37 કરાશે 

3. રાષ્ટ્રીય સન્માનની અટકાયત સુધારા વિધેયક, 2026 – ‘વંદે માતરમ’ ને કાનૂની સંરક્ષણ

4. જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા વિધેયક, 2026 – રજિસ્ટ્રેશનમાં વિલંબ પર કડક દંડ

5. MSME વિકાસ સુધારા વિધેયક, 2026 – નાની ઇન્ડસ્ટ્રીઝને રાહત

6. વિદેશી ફાળો સુધારા વિધેયક, 2026 – વિદેશી ફંડિંગ પર આકરી દેખરેખ

7. વિકસિત ભારત શિક્ષણ અધિષ્ઠાન વિધેયક, 2025 – UGC, AICTE, NCTE ની જગ્યાએ સિંગલ રેગ્યુલેટર

સત્ર ક્યારે સુધી ચાલશે? 

આ મોનસૂન સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ 2026 સુધી ચાલશે. કુલ 25 દિવસમાં 19 બેઠકો યોજાશે જેમાં દેશના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા અને નિર્ણયો લેવાશે.

હોબાળા વચ્ચે શરૂ થયેલા સત્રમાં PM મોદીએ વિકાસ અને ચર્ચાની વાત કરી છે. હવે સરકાર અને વિપક્ષ વચ્ચે સંતુલન બને છે કે સત્ર ફરી હંગામે જાય છે, તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.

Tags:

CleanEnergyFutureOfTransportGovernmentAddressGreenEnergyHydrogenTrainIndianInnovationIndiaProgressModiSpeechMonsoonSessionNationalDevelopmentpmmodiSpaceAchievementsSpaceExplorationSustainableTransportTechInIndia

Share Article

Other Articles

Previous

ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અને નિયંત્રણ અંગે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં મહત્વની સમીક્ષા બેઠક

Next

મોનસૂન સત્રના પહેલા જ દિવસે રામ મંદિર-પેપર લીક મુદ્દે ઘમાસાણ, લોકસભા-રાજ્યસભા 12 વાગ્યા સુધી સ્થગિત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
રાજકોટ કમલમ્‌‍ કાર્યાલયે રાજ્યમાં પ્રથમ મેગા મિલેટ્સ ફાઇનલ યોજાયો
9 કલાક પહેલા
રાજકોટ લોકમેળાના 228 સ્ટોલના બુકિંગ માટે આજથી ફોર્મ વિતરણ
10 કલાક પહેલા
પાકિસ્તાનની કપટી નીતિ : આંદોલનો અને બળવો કચડવા આતંકી સંગઠનોનો ઉપયોગ
10 કલાક પહેલા
અમેરિકાનો પ્રચંડ પ્રહાર, ઈરાનના વળતા હુમલા; મધ્યપૂર્વમાં યુદ્ધ બન્યું વધુ વિકરાળ”
10 કલાક પહેલા
Categories

નેશનલ

3283 Posts

Related Posts

લેન્ડર વિક્રમે ચંદ્રમાનો લેટેસ્ટ Video મોકલ્યો, ઈસરોએ કહ્યું તૈયારીઓ પૂરી
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
ઇન્સ્ટાગ્રામ જેવુ જ ફીચર WhatsAppમાં પણ આવશે : સ્ટેટ્સમાં લોકોને કરી શકાશે Mention, જાણો સ્ટેપ બાય સ્ટેપ રીત  
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
ડ્રીમ11 સહિતની રિયલ-મની ગેમિંગ એપ્સ બંધ : કરોડોનો ઉદ્યોગ સંકટમાં,મોટુ નુકસાન જવાની શક્યતા
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
અમેરિકાના નવનિયુક્ત વિદેશ મંત્રીની પ્રથમ બેઠક એસ. જયશંકર સાથે થઈ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર