Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદીએ ત્રિરંગો બતાવી વિશ્વના સૌથી ઊંચા ચિનાબ બ્રિજનું કર્યું ઉદ્ઘાટન : પેરિસના એફિલ ટાવર કરતા ઉંચાઇ વધારે

Fri, June 6 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદપહેલીવાર જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. આજે  જમ્મુ અને કાશ્મીરમાં ચિનાબ નદી પર બનેલો વિશ્વનો સૌથી ઊંચો રેલ પુલ ‘ચેનાબ રેલ્વે બ્રિજ’  દેશને સમર્પિત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ત્રિરંગો બતાવીને વિશ્વના સૌથી ઊંચા ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઐતિહાસિક પુલ ફક્ત કાશ્મીર ખીણને સમગ્ર ભારત સાથે જોડશે નહીં, પરંતુ આ ક્ષેત્રમાં વેપાર, પર્યટન અને ઔદ્યોગિક વિકાસને પણ નવી ગતિ આપશે. ‘ચેનાબ રેલ પુલ’ને એન્જિનિયરિંગનો આધુનિક અજાયબી કહેવામાં આવી રહ્યો છે.

જમ્મુ અને કાશ્મીરમાં સ્થિત, ચેનાબ  વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે પુલ છે. ચેનાબ પુલ પેરિસના પ્રખ્યાત એફિલ ટાવર કરતા 35 મીટર ઉંચો અને દિલ્હીના પ્રખ્યાત કુતુબ મિનાર કરતા લગભગ 287 મીટર ઉંચો છે. આ જ કારણ છે કે તેની ગણતરી વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલોમાં થાય છે.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

રેલ્વે પુલ પેરિસના એફિલ ટાવર કરતા પણ ઊંચો

રેલ્વે મંત્રીના જણાવ્યા મુજબ ચિનાબ નદી પર બનેલો 1.3 કિમી લાંબો રેલ્વે પુલ 359 મીટર ઊંચો છે. જે પેરિસના એફિલ ટાવર કરતા 35 મીટર ઊંચો છે. આ પુલ 260 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ભૂકંપ ઝોન-V માં પણ સ્થિર રહી શકે છે. તેના નિર્માણમાં 30000 ટન સ્ટીલ અને અડધા ફૂટબોલ મેદાન જેટલો પહોળો પાયો વાપરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ભારે કરી ! AIએ રાજકોટના આધાર કેન્દ્રના બે ઓપરેટરને કરાવ્યા સસ્પેન્ડ, વાંચો શું છે સમગ્ર મામલો

wikipedia

અંજી બ્રિજ એ દેશનો પહેલો રેલ્વે બ્રિજ છે જેમાં કેબલ-સ્ટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે આ ટેકનોલોજીનો ઉપયોગ હાઇવે પર થાય છે. પરંતુ અહીં તેને ખાસ કરીને 4,000 ટન સુધીના ટ્રેનના ભારને સહન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંજી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ કેબલ રેલ બ્રિજ – અંજી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ હાજર રહ્યા હતા.

Share Article

Other Articles

Previous

ચાંદીની ચમક ઓલ ટાઈમ હાઈ! રૂ.1,06,000ની નવી ટોચે : સોનું પણ સર્વોચ્ચ સપાટી નજીક

Next

ભારે કરી ! AIએ રાજકોટના આધાર કેન્દ્રના બે ઓપરેટરને કરાવ્યા સસ્પેન્ડ, વાંચો શું છે સમગ્ર મામલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Nepal Buries Unidentified Flood Victims as DNA Preserves Hope of Future Identification
6 કલાક પહેલા
ઝીના સ્થાપક સુભાષ ચંદ્રાના સામ્રાજ્યના પતનની એક ‘ગ્રીક ટ્રેજેડી’
1 દિવસ પહેલા
સોમવારે બોળચોથઃ જન્માષ્ટમી ઉત્સવનો આરંભ
1 દિવસ પહેલા
તહેવારોની રંગત થશે શરૂ: સાતમ-આઠમનાં વેકેશનમાં ‘રોડ ટ્રીપ’નો ક્રેઝ, ટ્રેઇન હાઉસફલ તો એરફેર આસમાને
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3555 Posts

Related Posts

ઈસરોને મળી મોટી સફળતા, ચંદ્ર પર ઓક્સિજન હોવાના પૂરાવા મળ્યા
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
ત્રણ દિવસથી લાપતા આદિવાસી બાળક અને તેના પિતાના પડધરીના ખોખરી ગામ પાસે નહેરમાંથી ફુલાયેલા મૃતદેહ મળ્યા
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોની ચિંતા થોડી વધશે, આવક કરતાં ખર્ચ વધુ થશે ; સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું  
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી : ભાજપમાં આંતરિક અસંતોષ, ટિકિટ નહીં મળતા બે નેતાઓના રાજીનામાં
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર