Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હત્યાના એક આરોપીના ફોનમાંથી બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાનની તસવીર મળી : ચકચારી હત્યા કેસમાં કુલ નવની ધરપકડ

Sat, October 19 2024

એનસીપીના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સીદીકીની હત્યાના આરોપસર ઝડપાયેલા બે શૂટરો પૈકીના એક આરોપીના મોબાઈલ ફોનમાંથી બાબા સાદીકીના પુત્ર ઝીશાનની પણ તસવીર મળી આવતા પોલીસ ચોકી ઉઠી છે. પ્રાપ્ત વિગત મુજબ
મુખ્ય આરોપી શુભમ લોંકરે સ્નેપ ચેટ દ્વારા આ તસવીર મોકલી હતી. એ જ પ્લેટફોર્મ દ્વારા મોકલવામાં આવેલા અન્ય સંદેશાઓ જોકે ડીલીટ કરી નાખવામાં આવ્યા હતા.

બીજી તરફ આ ભારે ચકચારી હત્યા કેસમાં પોલીસે નિતીન ગૌતમ સપ્રે, શોભાન કિશન, પ્રદીપ થોબરે, ચેતનદિલીપ પારધી અને રામ ફુલચંદ કનોજીયા નામના વધુ પાંચ શખ્સોની ધરપકડ કરી હતી.તે પૈકીના પનવેલ ખાતે રહેતા કનોજીયાએ અનેક ચોંકાવનારી વિગતોની કબુલાત આપી હતી. તેના જણાવ્યા અનુસાર બાબા સીદીકીની હત્યા માટે સૌપ્રથમ તેને અને સપ્રે ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તે બંનેએ માટે એક કરોડ રૂપિયાની માગણી કરી હતી. કનોજીયા પોતે બાબા સિદ્દીકીની હત્યા ન કરવા માંગતો હોવાનું જણાવ્યું હતું. તેના કહેવા મુજબ શુટરો કશ્યપ અને ગૌતમને શુભમ લોંકર ઓળખતો હતો. એ બંને બાબા સિદ્દીકીના રાજકીય અને સામાજિક કદને જાણતા ન હોવાથી ઓછી રકમમાં કોન્ટ્રાક્ટ મેળવવા તૈયાર થઈ જશે તેવી ગણતરી સાથે શુભમ
લોંકરે ધર્મરાજ કશ્યપ, ગુરનેલ સિંઘ અને શિવકુમાર ગૌતમને સોપારી આપી હતી.

સીદીકીનો બોડીગાર્ડ સસ્પેન્ડ

બાબા સિદીકીની હત્યા થઈ ત્યારે તેની સાથે એક જ પોલીસ કોન્સ્ટેબલ હતો. સીદીકી ઉપર છ રાઉન્ડ ફાયરિંગ થયું છતાં તે કોન્સ્ટેબલે વળતો ગોળીબાર નહોતો કર્યો. તેણે પોતાની આંખમાં મરચાનો પાવડર ઘૂસી ગયો હોવાને કારણે પ્રતિકાર ન કરી શક્યો હોવાનો બચાવ કર્યો હતો પણ તેને સસ્પેન્ડ કરી દેવાયો છે. પોલીસના જણાવ્યા મુજબ બાબા સિદ્દીકી તેમની ગાડીનો દરવાજો ખોલી બેસવા જઈ રહ્યા હતા ત્યારે જ હત્યારાઓએ ફાયરિંગ કર્યું હતું. ગોળીબાર કરતા પહેલા આરોપીઓએ ધુમાડો થાય તેવી કોઈ વસ્તુ ફેકી હતી. લોકો તેને ફટાકડા નો ધુમાડો સમજી બેઠા હતા.સાથે જ એ વખતે આતશબાજી ચાલુ હોવાથી ગોળીબારનો અવાજ દબાઈ ગયો હતો.

મથુરામાં હત્યાના આરોપીએ પોલીસ મથકમાં પત્રકારોને સંબોધી હત્યાને યોગ્ય ગણાવી

મથુરામાં પોલીસ મથકમાં પોલીસની હાજરીમાં જ પત્રકારોને સંબોધન કરતા હત્યાના એક આરોપીનો વિડીયો વાયરલ થયા બાદ ત્રણ પોલીસને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. બનાવની વિગત એવી છે કે દિલ્હીમાં બિશ્નોઇ ગેંગ દ્વારા એક જીમ માલિકની કરાયેલી હત્યાના કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને મથુરા પોલીસે યોગેશ પાંડે નામના શુટરની ધરપકડ કરી હતી. ધરપકડ પહેલા યોગેશ એકાઉન્ટરમાં ઘાયલ થયો હોવાનું પોલીસે જાહેર કર્યું હતું. જો કે શુક્રવારે યોગેશ પાંડેએ મથુરાના રિફાઇનરી પોલીસ સ્ટેશનમાં પત્રકારોને સંબોધ્યા હતા. તેણે પોતાનું એકાઉન્ટર ફેક અને ઉપજાવી કાઢેલું હોવાનું જણાવ્યું હતું. તેણે બાબા સિદ્દીકીની હત્યાને ઉચિત ગણાવતા જણાવ્યું કે સિદ્દીકી સામે પણ મકોકા હેઠળ કેસ થયા હતા. બાબા સિદ્દીકીને દાઉદ ગેંગ સાથે સંબંધ હોવાનું જણાવી તેણે કહ્યું હતું કે કોઈ માણસ આવા ધંધા કરતી હોય તો તેનો આવો જ અંજામ આવે. આ વિડીયો વાયરલ થતાં ભારે ચકચાર જાગી હતી. એક તો તેણે પોલીસની એન્કાઉન્ટરની થિયરીને ખોટી ગણાવી હતી અને ઉપરાંત પોલીસ મથકમાંથી જ તેને પત્રકારો સાથે વાત કરવાની મંજૂરી કઈ રીતે મળી તેવા સવાલો ઉઠ્યા હતા. બાદમાં મથુરાના એસએસપીએ એ પોલીસ મથકના એક પીએસઆઇ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા હતા

Share Article

Other Articles

Previous

રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત : ઓફિસે આવનારા કર્મચારીઓ અને પાછળ બેસનારા માટે નિયમ લાગુ

Next

રાજકોટમાં 22થી 25 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
15 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
16 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
16 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
17 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

યુપીમાં અકસ્માતોની ઘટના યથાવત : ફરી કેટલાના મોત થયા ? વાંચો
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
રશિયા- યુક્રેન યુધ્ધ સમાપ્ત થઈ જશે ? શું જાગી નવી આશા ? વાંચો
ઇન્ટરનેશનલ
9 મહિના પહેલા
સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીમાં ઘટાડો કરવા કવાયત
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
રાજ્યમાં ચાર મહિના સુધી થશે ઢોરની ગણતરી
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર