Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

લો બોલો! સરકારી જમીન પર બની ગયો પાર્ટીપ્લોટ: રાજકોટના મવડી વિસ્તારમાં જમીન પચાવી પાડનાર સંચાલક વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ

Fri, March 27 2026

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલી કિમતી સરકારી જમીન પર ગેરકાયદે કબજો જમાવી બેઠેલા ‘સિટી લાઈટ’ પાર્ટી પ્લોટના સંચાલક વિરુદ્ધ લેન્ડ ગ્રેબિગનો ગુનો દાખલ થયો છે. વારંવારની નોટિસો છતાં દબાણ ન હટાવતા કલેક્ટરના આદેશથી મામલતદારે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગતો મુજબ, મવડીના સર્વે નંબર 194 પૈકીની સરકારી જમીન પર ‘સિટી લાઈટ’ પાર્ટી પ્લોટ બનાવી વ્યાપારી હેતુ માટે ઉપયોગ કરનાર સંચાલક ગોરધન ઉકાભાઈ મેઘાણી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 (લેન્ડ ગ્રેબિગ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. શહેર દક્ષિણના મામલતદાર રાજેન્દ્રસિંહ સરવૈયાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, મવડી વિસ્તારની સરકારી જમીન પર ગોરધન મેઘાણીએ મકાન, ઓફિસ, પાણીનો મોટો ટાંકો, ઈલેક્ટ્રિક રૂમ અને ફેન્સિંગ બનાવીને ‘સિટી લાઈટ’ પાર્ટી પ્લોટ શરૂ કર્યો હતો. આ અંગે અગાઉ મામલતદાર દ્વારા દબાણ હટાવવા કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:રાજકોટના રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધીનો સવા કિ.મીનો રસ્તો ફોર લેન બનાવવાનું શરૂ: રામાપીર ચોકડીથી રૈયા ગામ સુધીનો રસ્તો પાક્કો કરી દેવાયો

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

સપ્ટેમ્બર 2024માં સંચાલકના પુત્રએ દબાણ જાતે હટાવી લેવાની ખાતરી આપી હતી. ત્યારબાદ તલાટીના રિપોર્ટમાં સામે આવ્યું કે માત્ર થોડી ફેન્સિંગ હટાવી બાકીનું દબાણ એમનેમ રાખી વ્યાપારી ઉપયોગ ચાલુ રાખ્યો હતો. તંત્ર દ્વારા 16/10/2024 થી 19/01/2026 સુધીમાં કુલ 5 વખત નોટિસો આપવામાં આવી હોવા છતાં કબજો ખાલી કરવામાં આવ્યો નહોતો. સરકારી જમીનનો ધંધાદારી ઉપયોગ ચાલુ રાખતા આ મામલો જીલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં તમામ પુરાવાઓ તપાસ્યા બાદ મામલતદારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 93 જેટલા દસ્તાવેજી પુરાવાઓ સાથે ફરિયાદ નોંધાવતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Share Article

Other Articles

Previous

કેના, થુજા, લોસોનીઆ, ડ્યુરાન્ટા: રાજકોટનું લાયન સફારી પાર્ક 166 ફુલોથી મઘમઘશે, કામગીરી 95% પૂર્ણ થયાનો દાવો

Next

રાજકોટના રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધીનો સવા કિ.મીનો રસ્તો ફોર લેન બનાવવાનું શરૂ: રામાપીર ચોકડીથી રૈયા ગામ સુધીનો રસ્તો પાક્કો કરી દેવાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
RTE હેઠળ 4 એપ્રિલથી પ્રવેશ પ્રકિયા શરૂ થશે: આ તારીખ સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે, જાણો કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
21 મિનિટutes પહેલા
હું મંદિરે જતાં પેસેન્જ પાસેથી પૈસા લેતો નથી…રાજકોટમાં રિક્ષાનું ભાડું જતુ કરી મહિલાને ફસાવ્યા બાદ યુવકે ગુજાર્યું દુષ્કર્મ
29 મિનિટutes પહેલા
રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન કરાયું તે રસ્તે 1 કરોડથી વધુના ખર્ચે બનશે સ્લેબ કલ્વર્ટ: આવતી કાલથી રોડ બનાવવાનું શરૂ
1 કલાક પહેલા
કેના, થુજા, લોસોનીઆ, ડ્યુરાન્ટા: રાજકોટનું લાયન સફારી પાર્ક 166 ફુલોથી મઘમઘશે, કામગીરી 95% પૂર્ણ થયાનો દાવો
1 કલાક પહેલા
Categories

નેશનલ

3025 Posts

Related Posts

યુપીના કયા શહેરમાં ગણેશ વિસર્જન વખતે થઈ બબાલ ? શું થયું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ટેરીફનો ડર દૂર થતાં બજારમાં તેજીનો પવન ફૂંકાયો : સેન્સેક્સમાં 1200 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ તેજી
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
બજારમાં મળતા તૈયાર લોટનો ઉપયોગ એટલે રોગોને આમંત્રણ
હેલ્થ
2 વર્ષ પહેલા
ભારત સાથે ખૂબ સારી રીતે વાતચીત થઈ રહી છે, ટુંક સમયમાં જ સમજૂતી: ટ્રમ્પ
ઇન્ટરનેશનલ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર