Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરી લૂંટાઈ ગયું પાકિસ્તાન !! અધધધ… 869 કરોડનું નુકસાન, ટિકિટનું વેચાણ ઓછું થયું,સ્પોન્સર્સ પણ પૂરતા ન મળ્યા

Tue, March 18 2025



પાકિસ્તાની આ પ્રજા તે ખેમચે જ ખરાબ હતી પરંતુ હવે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કર્યા બાદ પડયા ઉપર પાટું લાગ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ને એટલું નુકસાન થયું છે જેટલા રૂપિયામાં વિશ્વનું સૌથી માથુ ફાઈટર પ્લેન એફ-૩૫ ખરીદી શકાય ! ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીને કારણે પીસીબીને ૮૬૯ કરોડ રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે.

આશ્ચર્યની વાત તો એ છે કે ૮૬૯ કરોડ રૂપિયાનું નુકસાન ખમીને પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાં માત્ર બે જ મેચ રમી શક્યું હતું. લાહોરમાં રમાયેલી ઓપનિંગ મેચમાં પાકિસ્તાનને ન્યુઝીલેન્ડે હરાવ્યું હતું. આ પછી દુબઈમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ હતી જેમાં ભારત વિજેતા બન્યું હતું. બાંગ્લાદેશ વિરુદ્ધ તેનો ત્રીજો મુકાબલો એક પણ બોલ ફેંકાયા વગર વરસાદને કારણે રહ થયો હતો. બે મેચમાં પરાજય બાદ પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું હતું એટલા માટે માત્ર એક જ ઘરેલું મેચ રમીને ટીમ બહાર થઈ હતી.

અહેવાલો પ્રમાણે પાકિસ્તાને પોતાના ત્રણ ચેમ્પિયન્સ ટ્રોફી વેન્યુ રાવલપિંડી, લાહોર ને કરાંચીને અપ ટુ ડેટ કરવા માટે ૫૮ મિલિયન ડોલર ખર્ચ કર્યો હતા. આ ખર્ચ બજેટ કરતાં ૫૦% વધુ હતો. બાદમાં પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડે પણ કથિત રીતે ટૂર્નામેન્ટની તૈયારીઓ પાછળ ૪૦ મિલિયન અમેરિકી ડોલર ખર્ચ કર્યો હતો પરંતુ આવક બિલકુલ ઓછી થવા પામી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આયોજક તરીકે

માત્ર છ મિલિયન અમેરિકી ડોલર મળ્યા હતા. જ્યારે ટિકિટનું વેચાણ અને સ્પોન્સર્સના પણ હાંઙા પડી ગયા હતા.

Share Article

Other Articles

Previous

ભાવનગરના ચેતન સાકરિયાને લાગી ‘લોટરી’: કોલકાતા ટીમમાં મળ્યું સ્થાન, સ્ટાર બોલર થયો બહાર

Next

સુનિતા વિલિયમ્સ સ્પેસમાંથી રવાના : ભારતીય મૂળના અવકાશયાત્રીની ઘરવાપસી કેટલી સરળ અને કેટલી જોખમી ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
7 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
7 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
8 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
9 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

બહેનના ઘરે રોકાવા આવેલ યુવકનો એપાર્ટમેન્ટની છત ઉપર પડતું મૂકી આપઘાત 
ક્રાઇમ
2 મહિના પહેલા
દિલ્હીમાં આપ સરકાર ગઈ ત્યારબાદ ભ્રષ્ટાચાર સામે શું કાર્યવાહી થઈ ? વાંચો
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
ચાલુ માસમાં એફપીઆઈએ રૂપિયા 20,300 કરોડ શેરોમાંથી પાછા ખેંચી લીધા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
1લી જાન્યુઆરીથી આ સ્માર્ટફોનમાં WhatsApp હંમેશા માટે થઈ જશે બંધ : લિસ્ટમાં તમારો ફોન તો નથી ને !!
ગેજેટ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર