Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘ભારત જ કરાવી શકે છે યુદ્ધનો અંત…’: RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન, સંઘર્ષ પાછળ સ્વાર્થ-પ્રભુત્વ કારણભૂત

Fri, March 20 2026

મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અંગે પ્રત્યાઘાત આપતા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સુપ્રિમો મોહન ભાગવતે કહ્યું હતું કે, દુનિયા વિનાશ તરફ જઈ રહી છે. આ બધા યુદ્ધ પાછળ સ્વાર્થ અને પ્રભુત્વની ઈચ્છા કારણભૂત છે. જો કે કાયમી શાંતિ ફક્ત એકતા, શિસ્ત અને ધર્મપાલનથી જ આવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, એક માત્ર ભારતમાં આ યુદ્ધ રોકવાની શક્તિ છે.

સંઘ પ્રમુખ ભાગવતે નાગપુરમાં હિન્દૂ પરિષદની ઓફિસનો શિલાન્યાસ કર્યો હતોઆ પછી એક સભાને સંબોધતા જણાવ્યું હતું કે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, વિશ્વભરમાંથી ઉઠતા અવાજો સૂચવે છે કે ફક્ત ભારત પાસે જ આ લડાઈઓનો અંત લાવવાની ક્ષમતા છે, કારણ કે આ દેશની પ્રકૃતિમાં સહજ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ધર્મ નો પાયો નાખીને ડગમગતા વિશ્વને સંતુલન પુનઃસ્થાપિત કરવાની જવાબદારી ભારતની છે.

આ પણ વાંચો: જમશેદપુર નજીક સ્વર્ણરેખા નદીના તટ પરથી મળી આવ્યો 226 કિલોનો શક્તિશાળી બોમ્બ: બોમ્બ સ્કવોડ નિષ્ક્રિય

તેમણે નોંધ્યું હતું કે 2,000 વર્ષોથી, વિશ્વએ સંઘર્ષોને ઉકેલવાના પ્રયાસમાં વિવિધ વિચારધારાઓનો પ્રયોગ કર્યો છે, છતાં તેને કોઈ નોંધપાત્ર સફળતા મળી નથી.

તેમણે ઉમેર્યું, “…યોગી અરવિંદોએ 150 વર્ષ પહેલાં અવલોકન કર્યું હતું કે સનાતન ધર્મનું પુનરુત્થાન દૈવી ઇચ્છા છે; આ જ કારણસર ભારતનો ઉદય થઈ રહ્યો છે. વિશ્વ હાલમાં ડગમગી રહ્યું છે. આપણે આ જોઈ શકીએ છીએ. વિસ્તૃત રીતે સમજાવવાની જરૂર નથી કારણ કે આખી પરિસ્થિતિ આપણી સામે છે. યુદ્ધો થઈ રહ્યા છે; આ યુદ્ધો શા માટે થઈ રહ્યા છે, તે ફક્ત સ્વાર્થ માટે છે અને બીજું કંઈ નથી…”

Share Article

Other Articles

Previous

Zomatoએ આપ્યો ઝટકો: હવે ઓનલાઇન ખાવાનું ઓર્ડર કરવું મોંઘું પડશે, કંપનીએ પ્લેટફોર્મ ફીમાં કર્યો આટલા રૂપિયાનો વધારો

Next

જમશેદપુર નજીક સ્વર્ણરેખા નદીના તટ પરથી મળી આવ્યો 226 કિલોનો શક્તિશાળી બોમ્બ: બોમ્બ સ્કવોડ નિષ્ક્રિય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
મીડિયા માફિયા થયા બેનકાબ
1 દિવસ પહેલા
1 દિવસ પહેલા
બોક્સ ઓફિસ પર ‘ધુરંધર 2’નું વાવાઝોડું : પહેલા જ દિવસે આટલા કરોડની કમાણી સાથે તોડ્યા આ 10 મોટા રેકોર્ડ!
2 દિવસ પહેલા
IPL 2026 બન્યું ‘વર્લ્ડ કપ ટ્રાયલ ગ્રાઉન્ડ’: 20 ખેલાડીને અલગ તારવી લેવાયા, 5 પસંદગીકારો ખેલાડીઓના પ્રદર્શન પર’નજર’ રાખશે
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3006 Posts

Related Posts

સૌરાષ્ટ્ર રિજીયનને ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પોલીસીમાં સમાવી જંત્રીના 25 % દરે જમીન ફાળવો: વાઇબ્રન્ટ પૂર્વે ચેમ્બરની ધારદાર રજૂઆત
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
ભારતમાં બાળકનો જન્મ થાય છે ત્યારે તે ‘I’ અને AI બંને બોલે છે…
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ભારત સામે 2 એપ્રિલથી સમાન ટેરિફનો અમલ શરૂ કરાશે: ટ્રમ્પ છેલ્લા પાટલે બેઠા, ભારત 100 % ટેરિફ વસુલતૂં હોવાનો પુનરોચ્ચાર
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
ધર્મેન્દ્રની છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ : લોનાવાલા ફાર્મહાઉસથી ફેન્સ માટે છેલ્લા મેસેજમાં શું કહી ગયા હી-મેન? જુઓ
Entertainment
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર